જાપાન અને તૂર્કિમાં ભૂકંપના ઝટકા અનુભવાયા
જાપાનમાં ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર ભૂકંપના ઝટકા જાપાનના હોક્કાડડોમાં અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેટર ફોર જિયોસાઇંન્સના અનુસાર ભૂકંપની તીવ્રવતા રિક્ટર સ્કેલ પર 6 ની નોધવામાં આવી હતી.
આ પહેલા તૂર્કિમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા યુરોપિયન મેડિટેરિયન સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર ભૂકંપના ઝટકા ઇસ્ટર્ન તૂર્કિમાં અનુભવાયા હતા. તેની તિવ્રતા 5.2 નોધવામાં આવી હતી.













Click it and Unblock the Notifications
