આ યુવતીના મસલ્સ સામે બોડી બિલ્ડર્સ પણ પાણી ભરે, ખૂસસૂરતી અને ફિગર જોઈને કોઈપણ જોતા રહી જાય
બોડી બિલ્ડીંગની વાત આવે એટલે કોઈની પણ સામે પુરૂષોનો ચહેરો આવે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હાલ સોશિયલ મીડિયા પર એક એવી મહિલાની ચર્ચા થઈ રહી છે કે તેની બોડી સામે પુરૂષો પણ ફિક્કા પડે છે.
27 વર્ષની રશિયન મોડલ આ દિવસોમાં તેની બોડીથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આટલી નાની ઉંમરમાં આ યુવતીના અદ્ભુત મસલ્સ સામે પુરૂષો પણ ફિક્કા પડે છે.

આ યુવતીના મજબુત મસલ્સ અને બાઈસેપ્સ છોકરાઓને શરમાવી રહ્યા છે. વ્લાદિસ્લાવા ગલાગને 11 વર્ષથી જીમમાં સખત મહેનત કરી છે. આજે તે આ સ્નાયુઓના કારણે ખૂબ કમાણી કરી રહી છે. તેના બાયસેપ્સની એક ઝલક મેળવવા માટે લોકો પૈસા ખર્ચવા પણ તૈયાર છે.
વ્લાદિસ્લાવા 2018માં બોડી બિલ્ડિંગની દુનિયામાં આવી હતી અને આજે તેને કોઈ પરિચયની જરૂર નથી. તેણીએ તેના મજબૂત શરીરના કારણે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવી છે.
આ રશિયન મોડલ ગયા વર્ષે મે મહિનામાં એડલ્ટ કન્ટેન્ટ સાઇટ ઓનલી ફેન્સ સાથે જોડાઈ છે. અહીં લોકોને તેના મસલ્સ એટલા પસંદ આવ્યા કે લોકો તેને જોવા માટે પૈસા ચૂકવી રહ્યા છે.
એક અહેવાલ અનુસાર, વ્લાદિસ્લાવા લાખોની કમાણી કરી રહી છે. મોડેલ કહે છે કે પુરુષો તેના સ્નાયુઓની પૂજા કરે છે. જો કે કેટલાક લોકોનો આરોપ છે કે તેણે પોતાનું શરીર સ્ટેરોઈડથી બનાવ્યું છે.
વ્લાદિસ્લાવા કહે છે કે તે ફિટનેસ મોડલ છે અને તેણે જીમમાં કલાકો સુધી પરસેવો પાડીને આ સિદ્ધિ મેળવી છે. આ સિવાય તે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે.












Click it and Unblock the Notifications
