ચરિત્રહીન કહીને ISIS એ કર્યો 4 મહિલાઓ પર બળાત્કાર
આઇએસઆઇએસની હેવાનિયત અને બર્બરતા ની એક નવી તસ્વીર સામે આવી છે. આઇએસઆઇએસના લોકોએ 4 મહિલાઓને ચરિત્રહીન બતાવી તેના પર બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ પથ્થર મારી મારી ને તેની હત્યા કરી દીધી. જાણકારી મુજબ આ મામલો ઈરાનના નેનેવાહ રાજ્યનો છે.
ડેલી મેલના રિપોર્ટનું માન્યે તો મોસુલ શેહર પર જયારે આઇએસઆઇએસએ કબજો કયો ત્યારે તેઓએ ઘણી મહિલાઓ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બળાત્કારીઓ તે મહિલાને ચરિત્રહીન ગણાવી તેને કોર્ટમાં મોકલી આપી.
ત્યારબાદ કોર્ટે આ મહિલાઓને સરેઆમ પથ્થર મારી મારીને મોતની સજા આપી. આ આતંકિયોએ તો એક મહિલાનું માથું પણ ધડથી અલગ કરી દીધું.

આઇએસઆઇએસની હેવાનિયત
આઇએસઆઇએસના લોકોએ 4 મહિલાઓને ચરિત્રહીન બતાવી તેના પર બળાત્કાર ગુજાર્યો

આઇએસઆઇએસ

આઇએસઆઇએસ

ઇરાકની આ ટર્નલો બચાવો
જૂન 2014માં આઇએસઆઇએસે ઇરાકમાં પોતાના આતંકનું સામ્રારાજ્ય વધારવાનું શરૂ કર્યું. આઇએસઆઇએસે ઇરાકના કેટલાક મહત્વના શહેરો જેમ કે મોસુલ અને સિંજરમાં પોતાનો આંતક ફેલાવાનું શરૂ કર્યું.













Click it and Unblock the Notifications
