For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનમાં સેનાએ 5 તાલિબાની આતંકીઓને ઠાર માર્યા

અફઘાનિસ્તાનમાં સેનાએ 5 તાલિબાની આતંકીઓને ઠાર માર્યા

|
Google Oneindia Gujarati News

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓ અને અફઘાન ફોર્સિસ વચ્ચે અથડામણમાં 5 તાલિબાની આતંકવાદીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં 4 તાલિબાની આતંકવાદીઓ ઘાયલ પણ થયા છે. જાણકારી મુજબ અફઘાનિસ્તાનના ડંગમ જિલ્લામાં કુનાર પ્રાંતમાં અફઘાનની સેનાની ઈસ્ટર્ન ડિવિજન જેને 201 સેલબ કોર્પના નામે ઓળખવામાં આવે છે, તેના તરફથી આ અથડામણને લઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

terrorist

નિવેદનમાં કહેવામાં આવ્યું કે ગત રાતે આતંકીઓએ અફઘાન સુરક્ષાકર્મીઓ પર ચેકપોઈન્ટ પર હુમલો કરી દીધો, જેના જવાબમાં સુરક્ષાકર્મીઓએ પણ તેમના પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં પાંચ આતંકવાદીઓના મોત થઈ ગયાં, જ્યારે ચાર આતંકવાદીઓ ઘાયલ થયા છે. ડિવિઝન તરફથી કહેવામાં આવ્યું કે આ હુમલામાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો છે. તાલિબાન તરફથી હજી સુધી ઘટનાની પુષ્ટિ નથી કરાઈ.

લખીમપુરમાં બાળકી સાથે હેવાનિયત મામલે અખિલેશનો યોગી પર પ્રહારલખીમપુરમાં બાળકી સાથે હેવાનિયત મામલે અખિલેશનો યોગી પર પ્રહાર

English summary
four talibani terrorist has been encountered by afghan forces
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X