ISISને ફ્રાન્સનો જડબાતોડ જવાબ, 10 ફાઇટર પ્લેનથી સિરીયા પર હુમલો
પેરિસમાં અત્યારસુધીના સૌથી મોટા આતંકી હુમલાને અંજામ આપનાર ISIS પર ફ્રાન્સે તાબડતોડ કાર્યવાહી હાથ ધરતા જડબાતોડ જવાબ આપ્યો છે. ફ્રાન્સની સેનાએ 10 ફાઇટર પ્લેનની મદદથી સિરીયાના રક્કામાં ISISના અડ્ડાઓ પર જબરજસ્ત બોમ્બમારી શરૂ કરી દીધી છે.

આ કાર્યવાહી અમેરિકી સેનાની મદદથી કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ સમાચાર મળી રહ્યાં છેકે ISISના કમાંડ પોસ્ટ અને ટ્રેનીંગ કેમ્પને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
