VIDEO: મેટ્રોની ભીડમાં ગે મેરેજનો પ્રસ્તાવ, વિડીયો વાયરલ
સામાન્ય રીતે લગ્નને લઇને ઘણી ચર્ચા થતી જ હોય છે. પરંતુ ચીનની રાજધાની બૈજીંગમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં એક લગ્ન પ્રસ્તાવ ચીનના સોશ્યિલ મિડીયામાં ખુબ વાયરલ થયો છે. એક યુવકે મેટ્રોની ભીડભાડમાં પોતાના બોયફ્રેન્ડને લગ્નનો પ્રસ્તાવ કર્યો છે. પોતાના ઘુંટણ પર બેસીને ફિલ્મી ઢબે મેટ્રોની ભીડમાં પ્રસ્તાવ કરી રહેલા આ યુવકની ક્ષણો ત્યાં ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

ત્યારબાદ આ આખીય ઘટનાનો વિડીયો ચીનનું ફેસબુક કહેવાતી સાઇટ "વીબો" અને ટ્વિટર પર અપલોડ કરી દેવામાં આવ્યો છે. વિેડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
