શોર્ટ ડ્રેસમાં વાયરલ જર્મન ફૂટબોલરની ફિયાન્સેએ વિવાદ છેડ્યો, જાણો શું છે પુરો વિવાદ?

કતરમાં ફિફા વર્લ્ડ કપ ધમાકેદાર રીતે આગળ વધી રહ્યો છે. ફિફા વર્લ્ડ કપ અને વિવાદો સાથે સાથે જ ચાલી રહ્યા છે. કતરમાં વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે ત્યારે ત્યાંના નિયમોને લઈને સતત વિવાદો સામે આવી રહ્યા છે.

કતરમાં ફિફા વર્લ્ડ કપ ધમાકેદાર રીતે આગળ વધી રહ્યો છે. ફિફા વર્લ્ડ કપ અને વિવાદો સાથે સાથે જ ચાલી રહ્યા છે. કતરમાં વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે ત્યારે ત્યાંના નિયમોને લઈને સતત વિવાદો સામે આવી રહ્યા છે.

German footballer

ફિફા વર્લ્ડ કપમાં વધુ એક વિવાદ

ફિફા વર્લ્ડ કપમાં વધુ એક વિવાદ

હાલમાં જ જર્મનીને તેના પ્રથમ મેચમાં જાપાન સામે હાર મળી હતી. આ મેચમાં જર્મન ગોલકીપર કેવિન ટ્રેપની ફિયાન્સે અને મોડલ ઇઝાબેલ ગૌલાર્ટે વિવાદને જન્મ આપ્યો છે. ઇઝાબેલ આ મેચમાં ટ્રેપ નંબરની જર્સી પહેરીને મેદાનમાં આવી હતી. તેની જર્સીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઈઝાબેલના હોટ અંદાજે વિવાદ છેડ્યો

ઈઝાબેલના હોટ અંદાજે વિવાદ છેડ્યો

લેટેસ્ટ ફોટોમાં ઈઝાબેલ કેવિન ટ્રેપની જર્સી 12 નંબરની જર્સીમાં જોવા મળી રહી છે. હવે આ જર્સીને લઈને સતત વિવાદ વધી રહ્યો છે. એક તરફ વિવાદ થઈ રહ્યો છે તો બીજી તરફ ઇઝાબેલની જર્મની ટીમના ગોલકીપર કેવિન ટ્રેપની 12 નંબરની જર્સીની તસવીરોને ફેન્સે પસંદ આવી રહી છે.

ઘુંટણથી નીચે સુધીના કપડા ફરજીયાત છે

ઘુંટણથી નીચે સુધીના કપડા ફરજીયાત છે

કતરમાં ફિફા વર્લ્ડ કપ માટે કેટલાક નિયમો બનાવાયા છે. આ નિયમો અનુસાર, ઘુંટણથી નીચે સુધીના કપડા ફરજીયાત કરાયા છે. ત્યારે હવે ઇઝાબેલની આ તસવીરોમાં તે શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેને લઈને વિવાદ પેદા થયો છે.

ઇઝાબેલ કેવિન ટ્રેપ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે

ઇઝાબેલ કેવિન ટ્રેપ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે

ઇઝાબેલ અને જર્મન ગોલકીપર કેવિન ટ્રેપ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા ઇઝાબેલ 2005 થી 2008 સુધી વિક્ટોરિયાની સિક્રેટ મોડલ્સ રહી ચુકી છે.

2018માં બન્નેએ સગાઈ કરી હતી

2018માં બન્નેએ સગાઈ કરી હતી

2018માં ઇઝાબેલ અને કેવિન ટ્રેપે ત્રણ વર્ષની રિલેશનશીપ પછી સગાઈ કરી હતી. 2018માં તેમની સગાઈ થઈ હતી. ઇઝાબેલ ફૂટબોલની દુનિયામાં જાણીતું નામ છે અને તેના લાખો ફોલોઅર્સ છે.

ઇઝાબેલના લાખો ફોલોઅર્સ છે

ઇઝાબેલની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર જેવા સ્ટાર ફૂટબોલરો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ઇઝાબેલના ઈન્સ્ટાગ્રામ પર તેના 4.5 મિલિયન ફોલોઅર્સ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X