Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બ્લેકમેલ કરવાના ચક્કરમાં સોશ્યલ મીડિયા પર છોકરીની થઇ ફજેતી

બ્રિટનમાં હોકીના જાણીતા સ્ટાર જારોમિર જાગ્રને એક છોકરીએ બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો. જો કે તે બાદ જે થયું તે વિષે ના તો તે છોકરી વિચાર્યું હતું ના તો અન્ય કોઇએ. એટલું જ નહીં આ જ કારણે આ મહિલા હાલ ફજેતીનું કારણ બની ગઇ છે. કારણ કે સોશ્યલ મીડિયા પર અનેક લોકો આ હોકી પ્લેયરને બચાવા પર ઉતરી આવ્યા છે.

જારોમિરના સોશ્યલ એકાઉન્ટનું માનીએ તો એક યુવતીએ તેની સાથે સંબંધ બનાવી તે જ્યારે સૂઇ રહ્યો હતો ત્યારે તેની કેટલીક તસવીર ખેંચી. અને તે બાદ તેને ધમકી આપી કે જો જારોમિર તેને 1200 પાઉન્ડ એટલે કે લગભગ 20 લાખ ભારતીય રૂપિયા નહીં આપે તો તે તેનો આ ફોટો સોશ્યલ સાઇટ પર મૂકી દેશે. જો કે તે બાદ હોકી ખેલાડી કહ્યું કે જો આ મોડેલ આ તસવીરોને સાર્વજનિક કરવા ઇચ્છે છે તો તેને તેનાથી કોઈ ફર્ક નથી પડતો કારણ કે તે હાલ સિંગલ છે અને તેની કોઇ ગર્લફેન્ડ પણ નથી.

એટલું જ નહીં આ વાત જારોમિર સોશ્યલ સાઇટ પર પણ નાંખી દીધી અને તે પછી તો સેવજારોમિર નામના હેશ ટેગ સાથે ટ્વિટર પર અને ઇનસ્ટ્રાગામ પર પણ અનેક તસવીરો જારોમિરના ચાહકો મૂકી. જેમાંથી કેટલીક તો ખૂબ જ ફની અને રમૂજી છે. તો આ રમજૂ તસવીરોને જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં...

મૂળ ફોટો

મૂળ ફોટો

જાણીતા હોકી સ્ટારને જે ફોટો મૂક્યો છે તે આ મુજબનો છે. આ ફોટો આ મોડેલ ત્યારે પાડ્યો હતો જ્યારે તે સૂઇ રહ્યો હતો. ત્યારે હવે તે બાદ લોકો કેવા ફની ફોટા મૂક્યા છે તે જુઓ નીચે.

બિલાડી સાથે

જારોમિરના ચાહક અને શુભેચ્છકે સેવજારોમિર માટે તેની વાઇટ બિલાડી જોડે મૂકી આ તસવીર.

બિલાડી સાથે

તો અન્ય તસવીરમાં એક યુવતીએ બોટલ સાથે આ ફની તસવીર મૂકી મજાક ઉડાવી છે.

વીની ધ પૂ સાથે

વીની ધ પૂ સાથે

તો અન્ય એક વ્યક્તિને ચેના ટેડી વીની ધ પૂ સાથે પડાવ્યો આ રમૂજી ફોટો.

કૂતરા સાથે

તો આ મહિલા પણ તેના ક્યૂટ કૂતરા સાથે પડાવી આ સેલ્ફી અને પોસ્ટ કરી સોશ્યલ સાઇટ પર.

ટેડીબેર

તો મિસ્ટર બીનના ટેડી સાથે એક અન્ય યુવતી પડાવ્યો આ સેલ્ફી જેને પણ તેને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X