ટેરર ફંડિંગ કેસમાં આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા

ટેરર ફંડિંગ કેસમાં આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા

લાહોરઃ મુંબઈ આતંકી હુમલો (26/11)ના માસ્ટરમાઈન્ડ અને મોસ્ટવોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદને આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત હાફિઝ સઈદ પર 15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાનની લાહોર કોર્ટે હાફિઝને સજા સંભળાવી છે.

hafiz saeed

ત્યારે સવાલ એ ઉઠે કે હાફિઝ સઈદ આતંકી સંગઠન ખુલ્લેઆમ ચલાવે છે તે જગજાહેર છે તેવામાં આટલા વર્ષો પછી હાફિઝને ટેરર ફંડિંગ મામલે સજા ફટકારાઈ હોવાનો મામલો સામે આવ્યો પરંતુ શું હજારો જિંદગીઓને ખતમ કરનાર આ નરાધમ હાફિઝ સઈદને માત્ર 10 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકારવો પૂરતો છે?

જણાવી દઈએ કે યૂનાઈટેડ નેશનમાં પણ કેટલીય વખત હાફિધ સઈદને ઈન્ટનેશનલ આતંકવાદી ઘોષિત કરવાની માંગ ઉઠી ચૂકી છે પરંતુ દર વખતે ચીને આડો ટાંગો નાખ્યો છે અને ભારતને બધી જ કોશિશો નાકામ કરતું રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X