For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોંગકોંગ 63.6 Mbps સાથે વિશ્વમાં સૌથી વધુ ઇન્‍ટરનેટ સ્‍પીડ ધરાવતો દેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જુલાઇ : આર્થિક મહાસત્તા બનવાનાં સપનાં જોઇ રહેલું ભારત ઇન્‍ટરનેટ સ્‍પીડની બાબતમાં હજી દુનિયાના અન્‍ય દેશો કરતાં અનેકગણું પાછળ છે. દુનિયાભરમાં ઇન્‍ટરનેટની સરેરાશ સ્‍પીડ 3.1 એમબીપીએસ (Mbps) છે. જેની સરખામણીએ ભારતમાં એવરેજ ઇન્‍ટરનેટ સ્‍પીડ હજી માત્ર 1.3 Mbps છે. ભારતમાં સૌથી વધુ સ્‍પીડ મહત્તમ 9.3 Mbps છે.

આ સામે દુનિયાભરના દેશોમાં સૌથી વધુ 63.6 Mbps ઇન્‍ટરનેટ સ્‍પીડ હોંગકોંગમાં છે. આ સ્‍પીડ કેટલી છે તેને સમજાવવું હોય તો ચાર જીબીની મૂવી માત્ર નવ મિનિટમાં ડાઉનલોડ થઇ જાય છે. ભારતમાં આટલી જ સાઇઝની ફિલ્‍મને 9.3 Mbps સ્‍પીડે ડાઉનલોડ કરતા ઓછામાં ઓછો એક કલાક લાગે છે. જ્યારે 1.3 Mbpsની સ્‍પીડ ડાઉનલોડ કરતાં સાત કલાક લાગે છે. વિશ્વના ટોચના દેશોમાં ભારતની એવરેજ ઇન્‍ટરનેટ સ્‍પીડ સૌથી ઓછી છે.

વિશ્વમાં ઇન્ટરનેટ સ્પીડ

વિશ્વમાં ઇન્ટરનેટ સ્પીડ

દુનિયાભરના દેશોમાં સૌથી વધુ 63.6 Mbps ઇન્‍ટરનેટ સ્‍પીડ હોંગકોંગમાં છે. આ સ્‍પીડ કેટલી છે તેને સમજાવવું હોય તો ચાર જીબીની મૂવી માત્ર નવ મિનિટમાં ડાઉનલોડ થઇ જાય છે. ભારતમાં આટલી જ સાઇઝની ફિલ્‍મને 9.3 Mbps સ્‍પીડે ડાઉનલોડ કરતા ઓછામાં ઓછો એક કલાક લાગે છે. જ્યારે 1.3 Mbpsની સ્‍પીડ ડાઉનલોડ કરતાં સાત કલાક લાગે છે. વિશ્વના ટોચના દેશોમાં ભારતની એવરેજ ઇન્‍ટરનેટ સ્‍પીડ સૌથી ઓછી છે.

1

1

હોંગકોંગ 63.6 Mbps

2

2

જાપાન 50.0 Mbps

3

3

રોમાનિયા 47.9 Mbps

4

4

સાઉથ કોરિયા 44.8 Mbps

5

5

સિંગાપોર 41.1 Mbps

6

6

સ્‍વિટ્‍ઝરલેન્‍ડ 40.3 Mbps

7

7

નેધરલેન્‍ડ 38.2 Mbps

8

8

ભારત 9.3 Mbps

એવરેજ હાઇએસ્‍ટ સ્‍પીડ

હોંગકોંગ 63.6

જાપાન 50.0

રોમાનિયા 47.9

સાઉથ કોરિયા 44.8

સિંગાપોર 41.1

સ્‍વિટ્‍ઝરલેન્‍ડ 40.3

નેધરલેન્‍ડ 38.2

ભારત 9.3

English summary
Hong Kong world's highest internet speed country with 63.6 Mbps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X