હિલેરી-ઓબામાને ગુપ્તાંગમાં ગોળી મારી દેવી જોઇએ: RJ

આ રેડિયો હોસ્ટનું નામ છે પીટ સૈંટિલી. પોતાની વેબસાઇટ પર એક શો હોસ્ટ કરતા સૈંટિલીએ આ વાત કહીં. સૈંટિલીએ આ નેતાઓને અમેરિકન સૈનિકોના હત્યારા ગણાવ્યા. તેણે કહ્યું કે આ નેતા અમેરિકન સૈનિકોની હત્યામાં સામેલ છેય
સૈંન્ટિલીએ કહ્યું કે હું આ શોને નેશનલ સિંડિકેશન પર લઇ જવા માટે તૈયાર છું, જો એફસીસી દ્વારા રેગ્યુલેટ કરવામાં આવનાર રેડિયો સ્ટેશન મારી સત્યતા અને ઇમાનદારીને હેન્ડલ કરી શકે તો.
પીટે પોતાના શો દરમિયાન કહ્યું કે હિલેરી ક્લિન્ટન પર કેસ ચલાવવો જોઇએ અને દોષી સાબિત કરવી જોઇએ. ત્યારબાદ તેમના ગુપ્તાંગમાં ગોળી મારીને મારી નાખવી જોઇએ. પીટે અહીં સુધી કહી દીધું કે ટ્રિગર તે ખુદ દબાવવા માગે છે. પીટે 11 સપ્ટેમ્બર 2012ના લીબિયામાં યૂએસના વાણિજ્ય દૂતાવાસ પર હુમલા માટે પણ હિલેરીની ટીકા કરી.
પીટે કહ્યું કે હું પોતે તેમને ગોળી મારવા માંગુ છું, અને એટલું જ નહીં. હું તેમની આંખોમાં દર્દ મહેસૂસ કરવા માગું છું. બરાક ઓબામાં પર પણ કેસ થવો જોઇએ અને દોષી સિદ્ધ કરવા તેમને પણ ગોળી મારી દેવી જોઇએ. પીટે છેલ્લે કહ્યું કે જો કોઇને આનાથી સમસ્યા હોય તો તે અમેરિકાના દુશ્મન છે. આ સમાચાર huffingtonpost દ્વારા પબ્લિશ કરાયા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
