એક સાથે એક ફ્રી.. મને ડેટ કરવા માટે મારી ફ્રેન્ડને પણ કરો, યુવતીએ ડેટ કરવા માટે છોકરાઓને આપી ઓફર

મિત્રતામાં લોકો તમામ હદ વટાવી જાય છે. ઘણા એવા કામ છે જે લોકો સામાન્ય રીતે નથી કરી શકતા પરંતુ મિત્રતામાં કરી જાય છે. આજે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ એ પણ કંઈક આવો જ છે.

સામાન્ય રીતે છોકરીઓ તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે તમામ બાબતો કરતી હોય છે. કોલેજ જવાથી લઈને શોપિંગ કરવા સુધીના કામ સાથે જ કરતી હોય છે. જો કે આ બેેસ્ટ ફ્રેન્ડે તો હદ વટાવી દીધી અને બોયફ્રેન્ડ બનાવાવ માટે બન્નેને સાથે ડેટ કરવાની ઓફર મુકી દીધી છે.

date

આ વાત 31 વર્ષની મારિસા બેકર અને તેની બાળપણની મિત્ર 28 વર્ષીય પૈટી કુલાકની છે. આ બંને એટલી પાક્કી મિત્ર છે કે તે એક ક્ષણ માટે પણ એકબીજાથી અલગ થવા માંગતી નથી. આ ક્રમમાં જ બંનેએ એક શરત રાખી છે કે જો તેને ડેટ કરવા માંગતા હોય તો બન્નેને સાથે ડેટ કરવી પડશે.

આ ઓફર સાંભળીને ઘણા લોકોએ ઑફરને ઠુકરાવી દીધી. જો કે કેટલાક લોકો રાજી પણ છે. ઘણા લોકો વિચારતા હતા કે જો કોઈ ફ્રીમાં મળે તો શું પ્રોબ્લેમ છે. હવે છોકરાઓ તરફથી ઘણી ઓફર આવવા લાગી છે.

અહેવાલો અનુસાર, આ બંનેએ પતિથી છૂટાછેડા લીધા હતા. આ પછી બંને સાથે રહેવા લાગી અને એકબીજાને સોલમેટ કહે છે. લોકો તેને ઘણી વખત લેસ્બિયન માને છે પરંતુ તેણે સ્પષ્ટ કહ્યું કે તે માત્ર સારી મિત્ર છે. આ અમેરિકન મહિલાઓ ફ્લોરિડાના નેપલ્સમાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X