જાપાનમાં અચાનક વધી ગઇ સાત હજાર જેટલા દ્વિપોની સંખ્યા 35 વર્ષ બાદ ગણતરી પર થયો ખુલાસો
અત્યાર સુધી જાપાન દ્વિપોની જે ગણતરીને માનતો હતો. તે આંકડા 1987 વર્ષના છે. જાપાન કો્ટ ગાર્ડે આ આકંડો આપ્યો હતો. ત્યારે આ કામ હાથથી થતુ હતુ.
જાપાનમાં અચાનકથી 7000 હજાર દ્વીપોના સંખ્યમાં વધારો થઇ ગયો છે. થોડા સમય પહેલા જાપાનમાં 6,852 દ્વીપ હતા. અચાનક તેમા વધારો થઇને 14,125 થઇ ગયા છે. જપાનમાં 35 વર્ષમાં પહેલી વાર પોતાના દ્વિપોની ગણતરી કરાવી છે. ડિજિટલ મૈપિંગ ટેક્નોલોજોીની મદદથી થયેલી આ ગણતરીમાં જાપાની દ્વીપોની સંખ્યામાં પહેલાની સરખામણીમાં અંદાજે બે ગણો વધારો થઇ ગયો છે. જો કે તેનો અર્થ એ નથી કે, દ્વિપોની ંખ્યામાં ધારો કરવાથી દેશના ક્ષેત્રફળને પણ વધારી દેવામાં આવશે. પરંતુ પરંતુ હવે તે નક્કી થઇ ગયુ છે કે, જાપાન લગભગ 6 હજાર નહી પરંતુ 14 હજાર કરતા વધારે દ્વીપોથી બન્યો છે.

જાપાની મીડિયાની રિપોર્ટ્સ અનુસાર સરકાર જલ્દી નવી ગણતરી સાથે જોડાયેલા આંકડા રજુ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર જિયોસ્પેશ્યલ ઇન્ફોર્મેશન ઓર્થોરિટી ઓફ જાપાન ની 2022ના ઇલેક્ટરોનિક લૈન્ડ મૈપના આધાર પર દ્વિપોની ગણતરી કરાવામાં આવી છે. આ દરમિયાન જુના હવાઇ તસવીરો અને ડાટાની પણ મદદ લેવામાં આવી છે. જેથી કરીને કૃત્રિમ દ્વિપોને આ ગણતરીથી અલગ કરી શકાય . આ દરમિયાન જાપાનમાં એક લાખથી વધારે દ્વીપો મળી આવ્યા છે. જો કે, આ દ્વીપોમાં તેનો જ સમાવેશ કરવામાં આવ્યો છે જેનો પરીધ 100 મીટર છે.
લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના એક સાસંદે ડિસેમ્બેર 2021 માં જાપાનના દ્વીપોની ગણતરીને જૂના આંકડાને મુદ્દો બનાવતા કહ્યુ હતુ કે, રાષ્ટ્રીય મહત્વ સાથે જોડાયેલા પ્રશાસનિક મામલો માટે દ્વિપોની સટીક ગણતરી ખબર હોવી જોઇએ.અત્યાર સુધીમા જાપાન દ્વીપોની ગણતરીને માનતો આવ્યો છે કે, આ આકંડો 1987 જાપાના કોસ્ટ ગાર્ડે આપ્યો હતો. ત્યારે આ કામ હાથથી કરવામાં આવ્યુ હતુ. ત્યારે કાગળ અને માનચિત્રોનો ઉપયોગ કરીને દ્વિપોની ગણતરી કરવામાં આવી હતી. જો કે તે દરમિયાન જાણકારોનું કહેવુ હતુ કે, આ સંખ્યા અસલી આંકડાથી ઓછી હોય શકે છે.
જાપાન એક દ્વિપ સમૂહ છે અંગ્રેજીમાં તને ભોગોલિક બનાવટ આર્કિપેલેગો કહેવામાં આવે છે. તે મુખ્ય ચાર દ્વિપ છે. હોક્કાઇદો, હોશુ, શિકોકુ અને ક્યુશુ અને ઘણા નાના આબાદી વાળા દ્વીપ છે. અને કેટલાક નિર્જન ટાપુ છે. આ સિવાય ઘણા નાના અે બેહદ્દ નાના દ્વિપો છે. કેમક જાપાનની સ્થળીય ભૂભાગ ઓછો હોવા છતા તે ઘણો લાંભો છે. અને 370,000 વર્ગ કિલોમીટરમાં ક્ષેત્રમાં ફેલાયેલો છે. હજારો દ્વિપોમાથી અંદાજે 421 દ્વિપો પર માનવ વસાહત છે.












Click it and Unblock the Notifications
