Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરોમાં જુઓ ISISની ક્રૂરતા, 40 આતંકીઓ કરતા હતા બળાત્કાર

17 વર્ષની એક યુવતીએ પોતાના જીવનના 9 મહીના જે રીતે કાઢ્યા છે તેની કલ્પના માત્ર મોત કરતા પણ વધારે ભયાનક હશે. ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના કેદમાંથી છૂટીને આવેલી 17 વર્ષની યજીદી યુવતીએ જ્યારે પોતાની આપવીતી સંભળાવી તો રૂંવાડા ઊભા થઇ ગયા. સમાચાર પત્ર ડેલી મેલ અનુસાર આ નવ મહીનાનો દરેક દિવસ જીંદગી અને મોતમાંથી એકની પસંદગી કરવા બરાબર હતું.

આઇએસઆઇએસના લડાકુઓ યુવતીની સાથે બળાત્કાર કરતા હતા. જ્યારે તેમની યૌનઇચ્છાઓ પૂરી ન્હોતી થતી તો તેઓ યુવતીને જુદી જુદી યાતનાઓમાંથી પસાર થવું પડતું. યુવતીએ જણાવ્યું કે આઇએસઆઇએસ દુષ્કર્મિઓની ઇચ્છાઓ પૂરી ના થતા તેને ચાબુકથી ફટકારવામાં આવતી હતી. તેની પર ઉકળતુ પાણી નાખવામાં આવતું હતું. યજીદી યુવતીઓ અનુસાર કુંવારી યુવતીઓની હરાજી થઇ હતી, જેમાં તેને અને તેની બહેરનને વેચી દેવામાં આવી હતી.

તેની બહેનને આઇએસઆઇએસના લડાકુઓએ ખરીદી હતી, ત્યારબાદ દરેક દિવસે તેની પર દુષ્કર્મ કરવામાં આવતો હતો. યજીદી કિશોરી 3 માસની ગર્ભવતી છે. આ ક્રૂર આઇએસઆઇએસની બર્બરતા જોઇએ તસવીરોમાં....

યુવતીઓ કુંવારી છે કે નહીં તેની તપાસ થતી

યુવતીઓ કુંવારી છે કે નહીં તેની તપાસ થતી

આઇએસઆઇએસ દ્વારા ઇરાકના સિંઝર કસ્બા પર અધિકાર બાદ ગયા વર્ષે ઓગષ્ટમાં આ કિશોરીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ કિશોરીને સીરિયાના રક્કામાં લાવવામાં આવી. જ્યાં અન્ય હજારો યુવતીઓની સાથે તેના વર્જીન હોવાની તપાસ કરવામાં આવી. કિશોરીએ તે ભયાનક દિવસોને યાદ કરતા જણાવ્યું કે 'કુંવારી યુવતીઓને 40 પુરુષો સાથે એક ઓરડામાં પૂરી દેવામાં આવી અને તેની પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો.'

સેક્સ ગુલામની જેમ મહિલાઓનો ઉપયોગ

સેક્સ ગુલામની જેમ મહિલાઓનો ઉપયોગ

આઇએસઆઇએસ છોડીને ભારત આવેલા મુંબઇના અરીબ મજીદે જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. મજીદે જણાવ્યું કે આઇએસઆઇએસ મહિલા અને પુરુષોને સેક્સ સ્લેવ (સેક્સ માટે બનાવવામાં આવેલ ગુલામ) તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

લગ્ન પહેલા સેક્સ તો હત્યા

લગ્ન પહેલા સેક્સ તો હત્યા

આતંકીઓએ અને ત્યાં હાજર લોકોએ આઇએસઆઇએસના આદેશ પર ખુલ્લેઆમ તેની પર ત્યાં સુધી પત્થરમારો કરવામાં આવ્યો જ્યાં સુધી તેનું મોત નથા થયું. તેનો વાંક એ હતો કે તેણે લગ્ન પહેલા સેક્સ કર્યું હતું.

યજીદી સેક્સ સ્લેવ્સનું લોહી

યજીદી સેક્સ સ્લેવ્સનું લોહી

આઇએસઆઇએસ પોતાના ઘાયલ લડાકુઓને બચાવવા માટે આઇએસઆઇએસ દ્વારા ગુલામ બનાવવામાં આવેલ યજીદી મહિલાઓ તથા યુવતીઓનું જબરદસ્તી ખૂન નિકાળી રહ્યું છે. આ વાતનો ખુલાસો આઇએસઆઇએસના ચુંગલથી બચીને ભાગેલી કેટલીક યુવતીઓએ કહી છે.

લગ્નથી ઇનકાર કરવા પર 150ની હત્યા

લગ્નથી ઇનકાર કરવા પર 150ની હત્યા

પોતાની અય્યાશી માટે જાણીતું આઇએસઆઇએસ આતંકવાદી સંગઠનના લડાકુઓએ લગ્નની ના કહેતા 150 મહિલાઓની ગોળી મારીને હત્યા કરી દીધી.

ગુલામની જેમ મહિલાઓનો ઉપયોગ

ગુલામની જેમ મહિલાઓનો ઉપયોગ

આઇએસઆઇએસ મહિલા અને પુરુષોને સેક્સ સ્લેવ (સેક્સ માટે બનાવવામાં આવેલ ગુલામ) તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

આઇએસઆઇએસના લડાકુઓ યુવતીની સાથે બળાત્કાર કરતા

આઇએસઆઇએસના લડાકુઓ યુવતીની સાથે બળાત્કાર કરતા

તેની પર ઉકળતુ પાણી નાખવામાં આવતું હતું. યજીદી યુવતીઓ અનુસાર કુંવારી યુવતીઓની હરાજી થઇ હતી, જેમાં તેને અને તેની બહેરનને વેચી દેવામાં આવી હતી.

આઇએસઆઇએસની બર્બરતા

આઇએસઆઇએસની બર્બરતા

ડેલી મેલ અનુસાર આ નવ મહીનાનો દરેક દિવસ જીંદગી અને મોતમાંથી એકની પસંદગી કરવા બરાબર હતું.

યુવતીની સાથે બળાત્કાર

યુવતીની સાથે બળાત્કાર

જ્યાં અન્ય હજારો યુવતીઓની સાથે તેના વર્જીન હોવાની તપાસ કરવામાં આવી. કિશોરીએ તે ભયાનક દિવસોને યાદ કરતા જણાવ્યું કે 'કુંવારી યુવતીઓને 40 પુરુષો સાથે એક ઓરડામાં પૂરી દેવામાં આવી અને તેની પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો.'

વર્જીન હોવાની તપાસ

વર્જીન હોવાની તપાસ

યુવતીએ જણાવ્યું કે આઇએસઆઇએસ દુષ્કર્મિઓની ઇચ્છાઓ પૂરી ના થતા તેને ચાબુકથી ફટકારવામાં આવતી હતી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X