અમેરિકામાં ભારતીયની ગોળી મારી હત્યા

કોલરેન ટાઉનશીપ પોલીસ વિભાગન એક પ્રવક્તાએ આ દારૂના સ્ટોરના માલિક વેંકેટ રેડ્ડી ગોલીના શરીર પર ઇજાના નિશાન બન્યા. તેમને કહ્યું હતું કે હજુ સુધી કોઇપણ વ્યક્તિની ધરપકડક કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે તેમને આને હત્યા ગણાવતાં તપાસ હાથ ધરી છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. અમે માહિતીને સાર્વજનિક કરી શકીએ નહી. વેંકેટ રેડ્ડી ગોલીની પત્ની દ્રારા ફોન કરવામાં આવ્યા પછી પોલીસ સ્ટોર પર પહોંચી હતી. શનિવારે રાત્રે પતિ ઘરે પરત ન ફરતા વેંકેટ રેડ્ડી ગોલીની પત્ની સ્ટોર પર ગઇ હતી અને પોતાના પતિને જમીન પર પડેલો જોયો હતો. ત્યારબાદ તેને પોલીસને જાણ કરી હતી.












Click it and Unblock the Notifications
