For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળની મહિલા બનાવશે દુનિયાની સૌથી ઝડપી કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કેપટાઉન, 27 ઓગષ્ટ: ભારતીય મૂળની દક્ષિણ આફ્રીકન એન્જિનિયર આગામી મહિને દુનિયાની સૌથી ઝડપી કાર 'બ્લડહાઉંડ'નું નિર્માણ કરનાર સમૂહમાં સામેલ થશે. પોર્ટ એલિજાબેથની 29 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર બેવર્લી સિંહ બ્રિટિશ સરકારના એન્જિનિયરિંગ તાલીમ કાર્યક્રમ બ્લડહાઉંડ એસએસસી પરિયોજનામાં સામેલ થશે. યુવાનોને એન્જિનિયરિંગના વ્યવસાય તરફ આકર્ષિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે આ પરિયોજના શરૂ કરવામાં આવી છે.

રોકેટ શક્તિથી લૈસ દુનિયાની સૌથી ઝડપી કાર 2016 સુધી બનીને તૈયાર થઇ શકે છે, જેની ગતિ 1,600 કિલોમીટર પ્રતિ કલાક હશે. આની ગતિ હાલના સમયમાં સૌથી ઝડપી કાર 400 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હશે.

car

બેવર્લી સિંહે વેસ્ટ ઑફ ઇગ્લેંડ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે અને બ્લડહાઉંડ ચેવેનિંગ સ્કોલરશિપની વિજેતા રહી છે. આ યોજના હેઠળ તે બોઇંગ અને રોલ્સ રોયલ જેવી કંપનીઓના એન્જિનિયરો સાથે કામ કરશે.

English summary
A 29-year-old Indian-origin woman from South Africa is set to join the team of specialist engineers building the world's fastest car in the UK.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X