મોદી પહોંચ્યા લંંડન, થયું ભવ્ય સ્વાગત

પીએમ મોદી આજે ત્રણ દિવસના બ્રિટન વિદેશ પ્રવાસ અંતર્ગત લંડન પહોંચ્યા છે. આજે મોદી બ્રિટનમાં વડાપ્રધાન ડેવિડ કૈમરનને મળશે અને ત્યાર બાદ બ્રિટિશ પાર્લિયામેન્ટમાં ભાષણ પણ આપશે. નોંધનીય છે કે તે આવું કરનાર ભારતના પહેલા વડાપ્રધાન હશે.

તે બાદ મોદી ઇન્ડ્રસ્ટ્રિયલ લિડર્સને મળશે અને બ્રિટનના સૌથી મોટા સ્ટેડિયમ વેમ્બલેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ ભાષણ બાદ મોદી બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ-2 સાથે લંચ કરશે. જો કે તે વાતનો પણ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે આ પ્રસંગે મોદી કોહીનૂર હિરા વિષે પણ રાણી જોડે વાત કરે.

narendra modi

નોંધનીય છે કે વેમ્બલે સ્ટેડિયમમાં મોદી લગભગ 65000 લોકોને સંબોધશે. અને આ કાર્યક્રમને રંગારંગ બનાવા માટે 600 થી વધુ આર્ટીસ્ટ પરફોર્મન્સ પણ આપશે. વિદેશી મીડિયાના કહેવા મુજબ બ્રિટનમાં મોદીનું ગ્રાન્ડ વેલકમની તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે કોઇ રાજનેતા માટે પહેલા વાર બ્રિટનમાં આટલી તૈયારી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X