For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં સ્કૂલમાં છોકરીઓને આપવો પડશે વર્જિનિટી ટેસ્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જકાર્તા, 21 ઓગષ્ટ: કોઇપણ ધર્મ લગ્ન પહેલાં શારિરીક સંબંધને પરવાનગી આપતો નથી. એવામાં મુસ્લિમ વર્ચસ્વવાળા ઇન્ડોનેશિયામાં એક નવી ચળવળની શરૂઆત થવાની છે. તે અહીં છોકરીઓનું કૌમાર્ય ભંગ થયું છે કે નહી, તે વાતને જાણવા માટે સ્કૂલોમાં તેમનો વર્જિનિટી ટેસ્ત કરવામાં આવશે.

આ અંગે ઇન્ડોનેશિયા સરકારના શિક્ષણ વિભાગે આ યોજના યોજના બનાવી છે. જેના અંતગર્ત અહીયા દરેક છોકરીને આ અગ્નિપરીક્ષામાં પસાર થવું પડશે. આ ટેસ્ટ 15થી 16 વર્ષની છોકરીઓનો કરવામાં આવશે, જેમાં તેમની શુદ્ધતાની તપાસ કરવામાં આવશે. શિક્ષણ અધિકારી એચએમ રશીદે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ ચળવળમાં કોઇ ખરાબી નથી. આ તેમના હિતમાં છે.

teenager-relationship

ઇન્ડોનેશિશના ઇસ્લામિક સંગઠન જસ્ટિસ પાર્ટીની પહેલ પર આ ચળવળ શરૂ કરવામાં આવી રહી છે. હકિકતમાં આ પહેલાં પણ કેટલીક વાર લગ્ન પહેલાં શારિરીક સંબંધોના મુદ્દા ઉભા થયા છે. જેના કારણે છોકરીઓને મિની સ્કર્ટ પહેરાવવા, દારૂ પીવા વગેરે પર પ્રતિબંધ છે.

આને જો માનવતાની દ્રષ્ટિએ જોવામાં આવે તો છોકરી સાથે આ મોટી નાઇન્સાફી છે. કારણ કે ઇન્ડોનેશિયાના શિક્ષણ વિભાગે આવો ટેસ્ટ છોકરીઓ માટે રાખવામાં આવ્યો નથી. અને ના તો 15-16 વર્ષના છોકરાઓને પુછવાની જરૂરિયાત સમજી કે તેમને કોઇ છોકરી સાથે સંબંધ બાંધ્યો છે કે નહી.

English summary
Girl students of age 16-17 in Indonesia will now undergo virginity test. This rule has been passed by the government to avoid lovemaking before marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X