લેસ્બિયન પુત્રીનું દિલ જીતનારને 6.5 કરોડ ડોલરનું ઇનામ

પોતે અવિવાહીત સેસિલે દાવો કર્યો હતો કે તેમની પુત્રી હજી પણ કુંવારી છે અને તે એક સારો પતિ શોધી રહી છે. 1991માં સમલૈંગિકતાને કાનૂની માન્યતા મળવા છતાં સંસ્થાઓને કાનૂની માન્યતા મળી નથી.
સેસિલે તેની પુત્રીના લગ્ન થઇ ગયાના સમાચારનું ખંડન કર્યુ હતુ, અને જણાવ્યું હતું કે તેમને ઘણા યુવકોના ફોન પણ આવ્યા છે અને તેમણે તેમની પુત્રીને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
