For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS આતંકીઓએ 250 સીરિયાઇ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

|
Google Oneindia Gujarati News

સીરિયા, 29 ઓગષ્ટ: ISISના લડાકાઓએ સીરિયાના ઉત્તરમાં સ્થિત તાબકા સૈન્ય હવાઇ મથકથી ભાગી રહેલા સીરિયાઇ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. માર્યા ગયેલા સીરિયાઇ સૈનિકોની સંખ્યા લગભગ 250 બતાવવામાં આવી રહી છે.

સીરિયન આબ્જર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સના પ્રમુખ રમી અબ્દૂલ રહેમાને જણાવ્યું, 'પકડાઇ ગયેલા સૈનિક ભાગી રહ્યા હતા અને તે દરમિયાન જેહાદિયોએ તેમને મારી નાખ્યા.' ઘણા અઠવાડીયાના ભીષણ સંઘર્ષ બાદ ISIS આતંકવાદીઓએ રવિવારે હવાઇ મથકો પર કબ્જો કરી લીધો છે.

ગુરુવારે યૂ-ટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો પર મોતનું મંજર દેખાઇ રહ્યું છે. વીડિયોમાં ઘણા સીરિયાઇ સૈનિકોને ISISના આતંકવાદીઓએ હથિયારોથી નિશાનો બનાવી રાખ્યો છે. આ દરમિયાન સીરિયાઇ સૈનિક એક કતારમાં સૂતેલા છે, જે માત્ર અંડરવિયરમાં છે. જોકે આ વીડિયોની પ્રમાણિકતા સ્પષ્ટ નથી.

જ્યારે સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સે સૂત્રોના હવાલાથી રવિવારે જણાવ્યું કે રક્કા શહેરથી લાગેલા એરબેઝ પર કબ્જો મેળવ્યા બાદ આઇએસઆઇએસ આતંકીઓએ લગભગ 200 સીરિયાઇ સૈનિકોને બંધક બનાવી લીધા હતા. ઓબ્ઝર્વેટરી અનુસાર 'તબકા બેઝ પર કબ્ઝો જમાનાને લઇને ચાલેલી લાંબી લડાઇમાં ઓછામાં ઓછા 346 સુન્ની આતંકી માર્યા ગયા, જ્યારે સરકારી સુરક્ષા દળોના 170થી વધારે સભ્યોના મોત થઇ ગયા.' સીરિયા ગૃહયુદ્ધની શરૂઆત બાદ બે સમૂહોની વચ્ચે તેને અત્યાર સુધીનું સૌથી વધારે ખૂની સંઘર્ષ માનવામાં આવી રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે આઇએસઆઇએસે આની પહેલા ઇરાકના તિકરિતમાં સૌથી મોટા નરસંહારને અંજામ આપ્યું હતું. આતંકવાદીઓએ જૂન મહીનાના ત્રીજા અઠવાડીયામાં તિકરિતમાં 1700 ઇરાકી સૈનિકોની સામૂહિક હત્યા કરી નાખી હતી.

જુઓ તસવીરો અને વીડિયો...

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ISISના લડાકાઓએ સીરિયાના ઉત્તરમાં સ્થિત તાબકા સૈન્ય હવાઇ મથકથી ભાગી રહેલા સીરિયાઇ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. માર્યા ગયેલા સીરિયાઇ સૈનિકોની સંખ્યા લગભગ 250 બતાવવામાં આવી રહી છે.

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

સીરિયન આબ્જર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સના પ્રમુખ રમી અબ્દૂલ રહેમાને જણાવ્યું, 'પકડાઇ ગયેલા સૈનિક ભાગી રહ્યા હતા અને તે દરમિયાન જેહાદિયોએ તેમને મારી નાખ્યા.' ઘણા અઠવાડીયાના ભીષણ સંઘર્ષ બાદ ISIS આતંકવાદીઓએ રવિવારે હવાઇ મથકો પર કબ્જો કરી લીધો છે.

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ગુરુવારે યૂ-ટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો પર મોતનું મંજર દેખાઇ રહ્યું છે. વીડિયોમાં ઘણા સીરિયાઇ સૈનિકોને ISISના આતંકવાદીઓએ હથિયારોથી નિશાનો બનાવી રાખ્યો છે. આ દરમિયાન સીરિયાઇ સૈનિક એક કતારમાં સૂતેલા છે, જે માત્ર અંડરવિયરમાં છે. જોકે આ વીડિયોની પ્રમાણિકતા સ્પષ્ટ નથી.

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

જ્યારે સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સે સૂત્રોના હવાલાથી રવિવારે જણાવ્યું કે રક્કા શહેરથી લાગેલા એરબેઝ પર કબ્જો મેળવ્યા બાદ આઇએસઆઇએસ આતંકીઓએ લગભગ 200 સીરિયાઇ સૈનિકોને બંધક બનાવી લીધા હતા.

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ઓબ્ઝર્વેટરી અનુસાર 'તબકા બેઝ પર કબ્ઝો જમાનાને લઇને ચાલેલી લાંબી લડાઇમાં ઓછામાં ઓછા 346 સુન્ની આતંકી માર્યા ગયા, જ્યારે સરકારી સુરક્ષા દળોના 170થી વધારે સભ્યોના મોત થઇ ગયા.' સીરિયા ગૃહયુદ્ધની શરૂઆત બાદ બે સમૂહોની વચ્ચે તેને અત્યાર સુધીનું સૌથી વધારે ખૂની સંઘર્ષ માનવામાં આવી રહ્યો છે.

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

અત્રે નોંધનીય છે કે આઇએસઆઇએસે આની પહેલા ઇરાકના તિકરિતમાં સૌથી મોટા નરસંહારને અંજામ આપ્યું હતું. આતંકવાદીઓએ જૂન મહીનાના ત્રીજા અઠવાડીયામાં તિકરિતમાં 1700 ઇરાકી સૈનિકોની સામૂહિક હત્યા કરી નાખી હતી.

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા, જુઓ વીડિયો

ISISએ 250 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા, જુઓ વીડિયો

English summary
ISIS slaughter 250 Syrian soldiers in desert mass execution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X