For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇઝરાયેલના વડાપ્રધાન કાર્ટૂનબોમ્બથી પડ્યા અચંબામાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Israeli prime minister cartoon bomb
સ્ટોકહોમ, 29 સપ્ટેમ્બર: સ્વીડના વિદેશ મંત્રી કાર્લ બિલ્ટે કહ્યું છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂના બોમ્બ જેવા કાર્ટૂનથી રાજનૈતિક વિશ્લેષક અસમંજસમાં પડી ગયા છે. નેતન્યાહૂએ આ બોમ્બ જેવા કાર્ટૂનથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પકડી રાખ્યું છે.

બિલ્ટે પોતાના બ્લોગ પર લખ્યું છે ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂના બોમ્બ જેવી તસવીર બનાવી જેનાથી રાજનૈતિક વિશ્લેષક અચંબામાં છે, કારણ તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ કાર્ટૂનને ઇરાન અને તેના પરમાણુ કાર્યક્રમ સાથે શું લેવા દેવા છે.

English summary
When Israeli Prime Minister Benjamin Netanyahu held up a cartoon like drawing of a bomb during his speech at the U.N.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X