ઇઝરાયેલના સિરિયલ સેક્સ અબ્યુઝરે ભારતીય બાળકીને દત્તક લીધી : રિપોર્ટ

આ અંગે ઇઝરાયેલના સ્થાનિક સમાચાર પત્ર જ્યુઇશ ક્રોનિકલે લખ્યું છે કે આ કબ્જો કાયદેસર પ્રક્રિયાઓ પૂરી કરીને લેવામાં આવ્યો હોવાથી ઇઝરાયલના સત્તાવાળાઓ પાસે ભારતીય બાળકીને ઇઝરાયેલી વ્યક્તિના કબ્જામાંથી છોડાવવાની સત્તા નથી.
ઇઝરાયલમાં બાળકોના અધિકાર માટે કામ કરતી બિનસરકારી સંસ્થા ઇઝરાયેલ નેશનલ કાઉન્સિલ ફોર ચાઇલ્ડ (એનસીસી)ની સ્વતંત્ર તપાસમાં જાણવા મળે છે કે કથિત ઇઝરાયેલી વ્યક્તિની દેખરેખમાં રહેલા બાળકોનું શારીરિક શોષણ કરવાના ગુનાહમાં તેને દોઢ વર્ષની જેલની સજા થઇ ચૂકી છે.
કથિત સિરિયલ સેક્સ એબ્યુઝર વ્યક્તિના પગલાં અંગે અનસીસીએ પોલીસ, સ્થાનિક સામાજિક કાર્યકરો અને બાળકીની શાળાના સત્તાધીશોને બાળકીના કાયદેસર પિતાના ભૂતકાળના દુષ્કૃત્યો અંગે જાણ કરી છે. વેલ્ફેર સત્તાવાળાઓએ આ વ્યક્તિને દેખરેખ હેઠળ રાખીને તેની માનસિક સારવાર કરવાના આદેશ આપ્યા છે.
ઇઝરાયલમાં બાળકોના શારીરિક શોષણ અંગેના એક એહેવાલ અનુસાર ઇઝરાયલ સોશિઅલ સર્વિસ દર વર્ષે શારીરિક શોષણનો ભોગ બનતા હજારો બાળકોમાંથી માત્ર 15 ટકા બાળકોની સારવાર કરી શકે છે. આ કારણે સ્થાનિક સેવા સંસ્થાઓએ ઇઝરાયલમાં કાયદામાં સુધારો કરવાની માંગ અવારનવાર ઉઠાવી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
