Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Covid 19: ઈટલીમાં કોરોનાનો કહેર, એક દિવસમાં 793 મોત

Covid 19: ઈટલીમાં કોરોનાનો કહેર, એક દિવસમાં 793 મોત

નવી દિલ્હીઃ દુનિયાભરમાં હાલ કોરોનાવાઈરસને લઈ હાહાકાર મચેલો છે. તમામ સરકારો લોકોને સોશિયલ ડિસેન્ટેન્સ મેન્ટેન કરવા કહ રહી છે, ભારતમાં કુલ મામલાની સંખ્યા 315 પર પહોંચી ગઈ છે, જેમાં અત્યાર સુધી દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં થયેલ ચાર મોત પણ સામેલ છે. ચારોતરફ કોરોનાને લઈ વાતો થઈ રહીછે, જ્યારે કોરોનાથી વધુ પ્રભાવિત છ કરોડની વસ્તીવાળા ઈટલીમાં સૌથી વધુ મોત થયાં છે.

ઈટલીમાં એક દિવસમાં 793 લોકોના મોત

ઈટલીમાં એક દિવસમાં 793 લોકોના મોત

સમાચાર એજન્સી રૉયટર મુજબ ઈટલીમાં ગત 24 કલાકમાં 793 લોકોના મોત થયા, આ ખુદબખુદ એક ભયાનક રેકોર્ડ છે. અત્યાર સુધીના આંકડાઓ પર નજર નાખીએ તો ઈટલીમાં હાલ વાઈરસથી 4825 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને ગત 24 કલાકમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 53578 થઈ ચૂકી છે.

લોકોને સાવચેત રહેવા કહેવાયું

લોકોને સાવચેત રહેવા કહેવાયું

લોકોને સાવચેત રહેવા કહેવામાં આવી રહ્યું છે અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે. વૈશ્વિક મહામારીને જોતા દુનિયાભરના સૌથી મોટા સર્ચ એન્જીન ગૂગલે પોતાના હોમપેજને અપડેટ કરી દીધું છે અને અહીં કોરોનાવાઈરસને ફેલાતો રોકવા અને સેફ રહેવા માટે 5 ટિપ્સ જણાવાઈ છે, જણાવી દઈએ કે ગૂગલના હોમપેજ પર એક સ્પેશિયલ અલર્ટ બૉક્સ એડ કરવામાં આવ્યું છે. આ બૉક્સમાં DO THE FIVE; HELP STOP CORONAVIRUS લખવામાં આવ્યું છે, આ બૉક્સ ગૂગલ સર્ચ બારની ઠીક નીચે છે.

નિમ્ન લિખિત છે આ પાંચ ટિપ્સ

નિમ્ન લિખિત છે આ પાંચ ટિપ્સ

  • વારંવાર હાથ ધોતા રહો.
  • ઉધરસ ખાતી વખતે રૂમાલથી મોઢાને ઢાંકી લો.
  • મોઢાનો અડો નહિ.
  • બીજા લોકોથી ઓછામાં ઓછી 3 ફીટની દૂરી બનાવી રાખો.
  • બીમાર હોવ તો ઘરો જ રહો.
કોરોનાવાઈરસ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો

કોરોનાવાઈરસ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો

  • કોરોનાવાઈરસ એક શ્વાસ સંબંધી બીમારી છે અને કોઈ સંક્રમિત વ્યક્તિની છીંક, ઉધરસ, થૂકથી હવા દ્વારા બીજા લોકો સુધી પહોંચે છે, WHO મુજબ કોઈપણ ચીજની સપાટી પર કોરોનાવાઈરસ કેટલીવાર ટકી રહેશે એ તે જગ્યાના તાપમાન અને ભેજ પર નિર્ભર કરે છે.
  • જોકોઈ સપાટી પર કોરોનાવાઈરસ હાજર હોય તો તેના દ્વારા આ વાઈરસ કોઈ વ્યક્તિમાં ફેલાઈ શકે છે. માટે વારંવાર કહેવાઈ રહ્યું છે કે તમે બહારથી આવતી કે બહારની ચીજોને અડ્યા બાદ હાથ જરૂર ધોવ.
  • મોબાઈલ ફોનમાં કાચ, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ હોય ચે માટે આનાથી પણ સંક્રમણનો ખતરો છે માટે તમારા ફોનને પણ સેનેટાઈઝ કરી દો.
  • ઘર અને તમારી આજુબાજુની ચીજો સ્વચ્છ રાખો. હાથ ના મિલાવો અને ગળે પણ ના મળો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X