Video: ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી Ice Bucket Challenge!
ALS Ice Bucket ચેલેંજ આખી દુનિયામાં પરોપકારની નવી રીત બની ગયું છે. દરેકજણ આ ચેલેંજને પોત-પોતાની રીતે પૂરી કરી રહ્યું છે. કોમેડિયન કૈથી ગ્રિફિને પણ આ ચેલેંજને સ્વીકારી, અને તેણે આ ચેલેંજને ન્યૂડ થઇને પૂરી કરી.
ALS Ice Bucket ચેલેંજને પૂરી કરવા માટે 53 વર્ષીય કૈથી ગ્રિફિને પોતાના બધા કપડા ઉતારી દીધા, પહેલા તો કૈથી ન્યૂડ થઇને સ્વીમીંગ પૂલમાં નહાય છે બાદમાં તે નિર્વસ્ત્ર જ સ્વીમીંગ પૂલમાંથી બહાર આવીને આઇસ બકેટ ચેલેંજને પૂરી કરે છે, જેમાં તેને એક પુરષ મિત્ર અને મહિલા મિત્ર સાથ આપે છે, બંને જણ તેની પર બરફથી ભરેલા પાણીનો મારો કરે છે. કૈથીને તેના પાંચ મિત્રોએ ચેલેંજ કરી હતી.
તેણે જણાવ્યું કે તેમના મિત્રો અને ફાઇનાંસિયલ ગુરુ સ્યૂઝ ઓર્મને ALS Ice Bucket ચેલેંજ ન્યૂડ થઇને પૂરી કરવા માટે જણાવ્યું હતું. કૈથીએ પોતાના ચેલેંજનો વીડિયો યૂ-ટ્યૂબ પર પોસ્ટ પણ કરી દીધો છે. આ વીડિયોમાં તે પોતાના મિત્રને કહે છે કે, ઓકે સ્યૂઝ ઓર્મન, હું આઇસ બકેટ ચેલેંજને સ્વીકારું છું અને તે પણ ન્યૂડ થઇને.
આ વીડિયોમાં તે આગળ કહે છે, હું નથી જાણતી કે આપ કેમ ઇચ્છો છો કે આ ચેલેંજ હું ન્યૂડ થઇને કરું, પરંતુ હું પરોપકાર માટે કંઇ પણ કરવા માટે તૈયાર છું. કૈથીએ ALS Ice Bucket ચેલેંજ દરમિયાન પોતાના શરીર પર તો કોઇ કપડા નથી પહેર્યા પરંતુ, લાલ રંગની હાઇ-હીલ સેંડલ જરૂર પહેલી છે, જેના માટે તેમણે તેમના મિત્રની માફી પણ માગી છે.
જુઓ તસવીરો અને વીડિયો...

ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી
ALS Ice Bucket ચેલેંજ આખી દુનિયામાં પરોપકારની નવી રીત બની ગયું છે.

ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી
ALS Ice Bucket ચેલેંજને પૂરી કરવા માટે 53 વર્ષીય કૈથી ગ્રિફિને પોતાના બધા કપડા ઉતારી દીધા, પહેલા તો કૈથી ન્યૂડ થઇને સ્વીમીંગ પૂલમાં નહાય છે

ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી
તે નિર્વસ્ત્ર જ સ્વીમીંગ પૂલમાંથી બહાર આવીને આઇસ બકેટ ચેલેંજને પૂરી કરે છે, જેમાં તેને એક પુરષ મિત્ર અને મહિલા મિત્ર સાથ આપે છે, બંને જણ તેની પર બરફથી ભરેલા પાણીનો મારો કરે છે. કૈથીને તેના પાંચ મિત્રોએ ચેલેંજ કરી હતી.

ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી
તેણે જણાવ્યું કે તેમના મિત્રો અને ફાઇનાંસિયલ ગુરુ સ્યૂઝ ઓર્મને ALS Ice Bucket ચેલેંજ ન્યૂડ થઇને પૂરી કરવા માટે જણાવ્યું હતું. કૈથીએ પોતાના ચેલેંજનો વીડિયો યૂ-ટ્યૂબ પર પોસ્ટ પણ કરી દીધો છે.

ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી
તેણે જણાવ્યું કે તેમના મિત્રો અને ફાઇનાંસિયલ ગુરુ સ્યૂઝ ઓર્મને ALS Ice Bucket ચેલેંજ ન્યૂડ થઇને પૂરી કરવા માટે જણાવ્યું હતું. કૈથીએ પોતાના ચેલેંજનો વીડિયો યૂ-ટ્યૂબ પર પોસ્ટ પણ કરી દીધો છે. આ વીડિયોમાં તે પોતાના મિત્રને કહે છે કે, ઓકે સ્યૂઝ ઓર્મન, હું આઇસ બકેટ ચેલેંજને સ્વીકારું છું અને તે પણ ન્યૂડ થઇને.

ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી
આ વીડિયોમાં તે આગળ કહે છે, હું નથી જાણતી કે આપ કેમ ઇચ્છો છો કે આ ચેલેંજ હું ન્યૂડ થઇને કરું, પરંતુ હું પરોપકાર માટે કંઇ પણ કરવા માટે તૈયાર છું.

ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી
કૈથીએ ALS Ice Bucket ચેલેંજ દરમિયાન પોતાના શરીર પર તો કોઇ કપડા નથી પહેર્યા પરંતુ, લાલ રંગની હાઇ-હીલ સેંડલ જરૂર પહેલી છે, જેના માટે તેમણે તેમના મિત્રની માફી પણ માગી છે.
Video: ચેલેંજ મળી તો ન્યૂડ થઇને પૂરી કરી
જુઓ ન્યૂડ આઇસ બકેટ ચેલેંજનો વીડિયો...
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
