કિમ કાર્દાશિયન બનાવી બંધક, રાખી છે બંદૂકની અણી પર
અમેરિકી ટીવી કલાકાર કિમ કાર્દાશિયનને કિડનેપ કરવાની ખબર આવી છે. મળતી માહિતી અનુસાર કિમ કાર્દાશિયનને પેરિસની એક હોટેલમાં બંદૂકની અણી પર બંધક બનાવવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર કિમ કાર્દાશિયનને હજુ સુધી કોઈ જ નુકશાન થયાની ખબર આવી નથી.

US TV personality Kim Kardashian held at gunpoint in a Paris hotel, unharmed: AFP
— ANI (@ANI_news) October 3, 2016












Click it and Unblock the Notifications
