For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics: જ્વાળામુખીના લાવા પર ચાલ્યો યુવાન

By Super
|
Google Oneindia Gujarati News

તમે લોકોને ઘર્મના નામ પર સળગતા અંગારા પર ચાલતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઇ વ્યક્તિને જ્વાળામુખીના લાવા પર ચાલતા જોયો છે ખરો. કદાચ નહીં, પરંતુ હાલ યુ ટ્યૂબ પર આવો જ એક વીડિયો ફરી રહ્યો છે, જેમાં એક યુવાન જ્વાળામુખીના લાવા પર ચાલતો દર્શાવવામાં આવ્યો છે, જો કે આ પ્રકારનુ સાહસ ઘરે કરવું યોગ્ય નથી.

યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે એક યુવક સિસિલેના માઉન્ટ એટનાથી નીકળતા જ્વાળામુખી પર દોડી રહ્યો છે, તે જ્યારે અંતિમ ડગ માંડે છે ત્યારે તેના જમણા પગમાં આગના ગોળા જોવા મળે છે. આ વીડિયો 40 સેકન્ડનો છે.

જો કે, વૈજ્ઞાનિકો તેને કોઇ ચમત્કાર સાથે જોડી રહ્યાં નથી અને તેમણે આવું કરવા પાછળનું એક સચોટ વૈજ્ઞાનિક કારણ જણાવ્યું છે. ઓહિયોમાં ડેનિસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એરિક ક્લેમેતીએ સ્પષ્ટ કર્યું છે કે, પીગળેલો લાવા જ્યારે ઠંડી હવાના સંપર્કમાં આવે છે, ત્યારે તે ક્રસ્ટમાં પરિવર્તિત થઇ જાય છે. થોડાક સમય બાદ આ જ ક્રસ્ટ થઇ ગયેલો લાવા સહન કરવાલાયક બની જાય છે, જેનાથી કોઇપણ વ્યક્તિ સહેલાયથી તેના પર ચાલી શકે છે, જો કે આવું ઘરે નહીં કરવા માટેની સલાહ પણ આપવામાં આવી રહી છે. તો ચાલો તસવીરો અને વીડિયોમાં જોઇએ કેવી રીતે લાવા પર દોડ્યો આ યુવાન.

ધગધગતો લાવા

ધગધગતો લાવા

આ તસવીરમાં સિસિલેના માઉન્ટ એટેનાનો લાવા દર્શાવવામાં આવ્યો છે.

પીગળી રહેલો લાવા

પીગળી રહેલો લાવા

સિસિલેના માઉન્ટ એટનાના જ્વાળામુખીનો પીગળી રહેલો લાવા

લાવા પર ચાલવાની શરૂઆત

લાવા પર ચાલવાની શરૂઆત

જ્વાળામુખીનો લાવા જ્યારે પીગળી રહ્યો હતો ત્યારે યુવાને તેના પર ચાલવાની શરૂઆત કરી હતી.

વૈજ્ઞાનિકો જણાવ્યું કારણ

વૈજ્ઞાનિકો જણાવ્યું કારણ

આ યુવાન કે જે લાવા પર ચાલ્યો તેની પાછળનું કારણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.

એરિક ક્લેમેતીનું તારણ

એરિક ક્લેમેતીનું તારણ

ઓહિયોમાં ડેનિસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એરિક ક્લેમેતીએ સ્પષ્ટ કર્યું છે કે, પીગળેલો લાવા જ્યારે ઠંડી હવાના સંપર્કમાં આવે છે, ત્યારે તે ક્રસ્ટમાં પરિવર્તિત થઇ જાય છે.

સહન કરવાલાયક બની જાય છે લાવા

સહન કરવાલાયક બની જાય છે લાવા

ઠંડીના સંપર્કથી ક્રસ્ટ થઇ ગયેલો લાવા સહન કરવાલાયક બની જાય છે, જેનાથી કોઇપણ વ્યક્તિ સહેલાયથી તેના પર ચાલી શકે છે

 40 સેકન્ડનો વીડિયો

40 સેકન્ડનો વીડિયો

યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા 40 સેકન્ડના વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે એક યુવક સિસિલેના માઉન્ટ એટનાથી નીકળતા જ્વાળામુખી પર દોડી રહ્યો છે

આ પ્રકારનુ સાહસ ઘરે કરવું યોગ્ય નથી

આ પ્રકારનુ સાહસ ઘરે કરવું યોગ્ય નથી

આ યુવાન જે રીતે જ્વાળામુખીના લાવા પર ચાલે છે તેને જોઇને ઘરે આ પ્રકારનું સાહસ નહીં ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે.

જમણા પગમાં આગના ગોળા

જમણા પગમાં આગના ગોળા

યુવક સિસિલેના માઉન્ટ એટનાથી નીકળતા જ્વાળામુખી પર દોડી રહ્યો છે, અને જ્યારે અંતિમ ડગ માંડે છે ત્યારે તેના જમણા પગમાં આગના ગોળા જોવા મળે છે.

વીડિયોમાં જોઇએ કેવી રીતે લાવા પર દોડ્યો આ યુવાન.

યુ ટ્યૂબ પર આવો જ એક વીડિયો ફરી રહ્યો છે, જેમાં એક યુવાન જ્વાળામુખીના લાવા પર ચાલતો દર્શાવવામાં આવ્યો છે

English summary
40 second YouTube clip shows a man running up a stream of lava
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X