કપાઈ ગયું હતું જેનું લિંગ, તેણે બનાવ્યો યોન સંબંધ, જાણો કઈ રીતે?

3 વર્ષ પહલા સ્કોટલેન્ડના 43 વર્ષના મોહમ્મદ એબાદનો અકસ્માત થયો હતો. જેના કારણે તેમના લિંગને ખુબ જ ઇજા થઇ હતી અને ડોકટરો એ તેમનું લિંગ કાપવું પડ્યું હતું. પરુંતુ 3 વર્ષ બાદ એજ મોહમ્મદ એબાદનું યોન જીવન આઝાદ થઇ ગયું. નવા વર્ષ એબદે એક વેશ્યા સાથે સંબંધ બનાવ્યો અને જોત જોતામાં આ ખબર વાયરલ થઇ ગઈ.

મોહમ્મદ એબાદ એવા પહલા વ્યક્તિ છે કે જેમની પેનીસ કપાઈ જવા છતા યોન સંબંધ બનાવામાં સફળ થયા છે. આ સફળતા નો કમાલ છે વિજ્ઞાન અને સ્કોટલેન્ડ ના ડોકટરોનો.

bizarre

ડોકટરોએ એબાદના હાથ અને પગની માંસપેસી કાપીને તેમાંથી 8 ઇંચ લાંબુ પેનીસ બનાવ્યું, અને ઓપરેસનથી તેને એબાદના શરીર પર લગાવી દીધું. ડોકટરોએ લિંગ બનાવાની સાથે સાથે યોન ક્રિયા કરવાની ક્ષમ્તા પણ પ્રદાન કરી.

ઓપરેસન પછી પહલીવાર 31 Dec 2015 એબદે એક વેશ્યા સાથે સંબંધ બનાવ્યો અને જોત જોતામાં આ ખબર વાયરલ થઇ ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X