For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્ક જકરબર્ગનું મુસલમાનોને સમર્થન

By Kalpesh
|
Google Oneindia Gujarati News

ગુરુવારે ફેસબુકના ફાઉન્ડર માર્ક જકરબર્ગે મુસ્લિમોને સમર્થન કરતી પોસ્ટ લખી છે. જેમાં તેઓ દુનિયા ભરના મુસ્લિમ સમુદાયનું સમર્થન કરતા હોવાનું લખ્યું છે.

Mark Zuckerberg

માર્ક જકરબર્ગે લખ્યું હતું કે પેરિસ હુમલા બાદ મુસલમાનોંમાં બીજા સમાજની પ્રતિક્રિયા અને નફરત અંગે ડર ફેલાયો છે, જેની હું કલ્પના પણ ન કરી શકું.

ઉપરાંત જકરબર્ગે લખ્યું હતું કે 'મને મારા માતા-પિતાએ તમામ સમુદાયોનું સમ્માન કરવાનું અને જ્યારે કોઇ સમુદાય વિરુદ્ધ હુમલો થાય તો હુમલાની સામે ઉભા રહેવાનું શીખવ્યું છે. ભલે હુમલો કોઇની પર પણ થયો હોય, પરંતુ દુઃખ બધાને જ થાય છે.'

ફ્રાન્સની રાજધાની પેરિસ અને કૈલિફોર્નિયાના બરનાર્ડિનોમાં થયેલા હુમલાની અમેરિકા અને દુનિયાભરના મુસલમાનોએ નિંદા કરી હોવાનું જણાવ્યું હતું.એક યહૂદી તરીકે કોઇપણ સમુદાય પર થઇ રહેલા હુમલાની સામે ઉભા રહેવા માર્કને તેના પરિવારે શીખવ્યું છે.

English summary
Facebook founder Mark Zuckerberg gives his support to Muslim community. In his recent post he says he supports Muslims and he don't think everyone is bad after Paris terror attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X