For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળની ધરતીમાં રોવરે શોધ્યા જીવનના પુરાવા

By Super
|
Google Oneindia Gujarati News

mars-rover
સેન ફ્રાન્સિસ્કો, 4 ડિસેમ્બરઃ મંગળની ધરતી પર ઉતરનાર ક્યુરોસિટી રોવરએ વધુ જિજ્ઞાસા જગાવી દેનારા કેટલાક એવા પુરાવા રજૂ કર્યા છે, જેનાથી આ લાલ ગ્રહ પર રહેલા જીવન તરફ ઇશારા કરે છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મંગળની માટીના પહેલા વિશ્લેષણથી આટલું મોટું નિષ્કર્ષ લેવું થોડું અતાવળું પગલું કહેવાશે.

નાસાના સેમ્પલ એનાલિસિસ એઠ માર્સ ઉપરકરણ, મંગળ પર મીથેન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન વગેરેની શોધ કરતા તે અંગેના સૂચનો ધરતી પર મોકલી રહ્યું છે. આ પદાર્થ જીવનની હાજરીનો મુખ્ય અવયવ છે.

મંગળની ઉપરની જમીનની માટીમાંથી કાઢવામાં આવેલા સરળ કાર્બેનિક યૌગિકોની ઓળખ બાદ શોધકર્તા ઘણી જ ઉત્સાહિત છે, પરંતુ તેમણે એ પણ ધ્યાન રાખ્યું કે, સંભવતઃ કાર્બનના આ અવશેષ ઉલ્કાપિંડોમાંથી પડ્યા હોય અથવા પૃથ્વીમાંથી આ યંત્રમાં કેટલાક કાર્બન કણો લાગી ગયા હોય.

હવે ક્યૂરોસિટી રોકનેસ્ટની રેતાળ અને વેરાણ જમીનથી માઉન્ટ શાર્પ તરફ આગળ વધી રહ્યું છે, તેથી તે ઉંડાણ સુધી ખોદી શકે અને સારી જગ્યાને શોધી શકે, તેવામાં વૈજ્ઞાનિકો તરફથી કાર્બનિક યૌગિકોના પુરાવા મળવાની આશા છે.

English summary
NASA's Mars rover Curiosity has found hints of carbon in its first soil sample analysis, though, whether the carbon-containing compounds are indigenous to the planet is still unknown, scientist said on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X