મળો પાકિસ્તાનના સૌથી તાકાતવર હિન્દુ નેતાઓને, જેની સામે સરકાર પણ બોલતા વિચારે છે

આમ તો પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર છે પરંતુ ત્યાં ઘણા હિન્દુઓ આજે પણ રહે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનના કેટલાક તાકાતવર હિન્દુ નેતાઓ સામે આજે પણ ત્યાંની સરકાર બોલતા પહેલા વિચારે છે.

Pakistans most powerful Hindu leaders

રાણા ચંદ્ર સિંહ
રાણા ચંદ્ર સિંહ પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિંદુ નેતા છે. તે એટલા શક્તિશાળી છે કે 1977 થી 1999 સુધી તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર 7 વખત નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

ડો.ખાટુમલ જીવન
ખાટુમલ જીવનની બોલબાલા લાહોરથી કરાચી સુધી છે. ખાટુમલ જીવન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અનુસૂચિત જાતિ હિન્દુ સેનેટર પણ રહી ચૂક્યા છે. તે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે 3 ચૂંટણી લડ્યા હતા અને નેશનલ એસેમ્બલીના સભ્ય પણ બન્યા હતા. તે પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

સંગીતા
પાકિસ્તાનના લોકો સંગીતાને પરવીન રિઝવીના નામથી પણ ઓળખે છે. સંગીતા પાકિસ્તાની અભિનેત્રી અને દિગ્દર્શક છે. તેણે નિકાહ (1998), મુઠ્ઠી ભર ચાવલ (1978), અમન (1971) અને નામ મેરા બદનામ (1984) જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

રીટા ઈશ્વર
રીટા ઈશ્વર પાકિસ્તાન મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા રાજકારણી છે. તે જૂન 2013 થી મે 2018 સુધી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય રહી ચૂક્યા છે. રીટાને પાકિસ્તાનની સૌથી અમીર મહિલા રાજનેતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવીન પરવાની
નવીન પરવાણી પાકિસ્તાનના પ્રખ્યાત સ્નૂકર ખેલાડી છે. નવીને ડિસેમ્બર 2006માં કતારના દોહામાં આયોજિત એશિયન ગેમ્સમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X