For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરાક ઓબામાને ISISની વિરુદ્ધ લડાઇમાં મોદીનો સાથ જોઇએ છે!

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 25 સપ્ટેમ્બર: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા જેમણે આઇએસઆઇએસના ખાત્માના સોગંધ લીધા છે, હવે તેમને તેના ખાત્મા કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જરૂરત છે.

વ્હાઇટ હાઉસે ટિપ્પણીથી કર્યો ઇનકાર:
નરેન્દ્ર મોદી અને ઓબામાની વચ્ચે 29 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં મુલાકાત થવાની છે.

એ વાતની સંપૂર્ણ સંભાવના છે કે જ્યારે બરાક ઓબામા, મોદીને 30 સપ્ટેમ્બરના રોજ પોતાના ઓવલ ઓફિસમાં મુલાકાત કરશે તો તે આ મુદ્દા પર મોદીને ચોક્કસ વાત કરશે.

મોદી અને ઓબામાની મુલાકાતની તૈયારીઓમાં વ્યસ્ત અમેરિકન અધિકારીઓ એ વાતથી સંપૂર્ણપણે વાકેફ છે કે બંને નેતાઓની વચ્ચે આઇએસઆઇએસ એક મહત્વના મુદ્દાની જેમ રહેશે.

ઓબામા જેમણે અત્યાર સુધી દુનિયાભરના તમામ નેતાઓની સામે આ આતંકી સંગઠનને ખતમ કરવામાં તેમની મદદ કરવાની અપીલ કરી છે, મોદીની સામે પણ તેઓ મદદની માગ કરશે.

જોકે વ્હાઇટ હાઉસ તરફથી આની પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યોરિટી કાઉંસિલના પ્રવક્તા કૈટલિન હેડેન તરફથી કહેવામાં આવ્યું છે કે, 'આ લડાઇમાં તમામ દેશોની પોત-પોતાની જવાબદારી છે. આ ઉપરાંત હું કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરી શકું નહીં.'

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

સીરિયા અને ઇરાકમાં પોતાની પકડ મજબૂત બનાવી ચૂકેલ આઇએસઆઇએસની વિરુદ્ધ લડાઇમાં ઓબામાએ મોદી પાસે સમર્થનની આશા સેવેલી છે.

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

અત્યાર સુધી ઓબામાને દુનિયાના 40 દેશોનું સમર્થન મળી ચૂક્યું છે, આ તમામ દેશોએ અમેરિકાની આગેવાનીમાં આઇએસઆઇએસની સમાપ્તી કરવા માટે શરૂ કરવામાં આવેલ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું છે.

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

અત્રે નોંધનીય છે કે અમેરિકા અને તેના ભાગીદારો તરફથી સોમવારે સીરિયા પર આઇએસઆઇએસની વિરુદ્ધ હવાઇ હુમલા શરૂ કરવામાં આવ્યા છે.

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

મોદી પાસે ઓબામાને છે આ અપેક્ષાઓ:

જોકે અમેરિકન અધિકારીઓ અને ઓબામા બંને તરફથી કહેવામાં આવ્યું છે કે આ કોઇ પણ પ્રકારનું મિલિટ્રી ગઠબંધન નથી અને કોઇ પણ દેશ આ અભિયાનમાં અમેરિકાને પોતાના તરફથી સમર્થન આપી શકે છે.

વ્હાઇટ હાઉસે ટિપ્પણીથી કર્યો ઇનકાર:

વ્હાઇટ હાઉસે ટિપ્પણીથી કર્યો ઇનકાર:

જોકે વ્હાઇટ હાઉસ તરફથી આની પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યોરિટી કાઉંસિલના પ્રવક્તા કૈટલિન હેડેન તરફથી કહેવામાં આવ્યું છે કે, 'આ લડાઇમાં તમામ દેશોની પોત-પોતાની જવાબદારી છે. આ ઉપરાંત હું કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરી શકું નહીં.'

English summary
Barack Obama seeks Narendra Modi's support in war against ISIS. He can discuss this point while his meeting with Modi on 30th September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X