Viral Video: UKમાં ખોળામાં બાળક હતું, પણ સીટ પર ન બેસવા દીધી

નાના બાળકના કારણે એક માંને ટ્રેનમાં પોતાની સીટ છોડવી પડી. અને આવું યુકેમાં એક ભારતીય મૂળની મહિલા સાથે બન્યું છે. વધુ જાણો અહીં..

યુકેમાં એક ટ્રેનમાં એક માંને એક મહિલાના કારણે અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. એટલું જ નહીં તેને પોતાની સીટ પણ ખાલી કરવી. અને લોકોએ ભેગા થઇને તેને ફસ્ટ ક્લાસના ડબ્બામાંથી ઉતરવા માટે પણ મજબૂર કરી. થયું એવું કે એક મહિલા તેના નાના બાળક સાથે ટ્રેનના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં દાખલ થઇ. પણ વયોવૃદ્ધ મહિલાએ તેને પ્રાયોરીટી વાળી સીટ પર બેસવા ના દીધી. વયોવૃદ્ધ મહિલાએ કારણ બતાવ્યું કે તે રોતા બાળક સાથે નથી બેસવા માંગતી.

baby

તે માટે તે પોતાના બાળક સાથે નહીં કોઇ બીજી જગ્યાએ જઇને બેસે. એટલું જ નહીં વયોવૃદ્ધ મહિલા સાથે ડબ્બામાં બેઠેલા બીજા યાત્રીઓએ પણ આ વાતનો વિરોધ કર્યો. અને તેને સલાહ આપવામાં આવી કે તે પોતાના બાળક સાથે કોઇ અન્ય જગ્યાએ બેસે. યાત્રીઓએ તેની પર આરોપ લગાવ્યો કે તેની પાસે ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેસવા માટે ઉપયુક્ત ટિકીટ નથી.

આ વીડિયો સોશ્યલ મીડિયા પર હાલ વાયરલ થઇ ચૂક્યો છે. વીડિયોમાં મહિલા કહી રહી છે કે તે રડતા બાળક સાથે નથી બેસવા માંગતી પણ બાળક એક દમ શાંત છે. જો કે ભારે વિવાદ બાદ એક અન્ય યાત્રીએ આ મહિલાને પોતાની સીટ બદલવા માટે ઓફર કરી. ત્યારે જુઓ તેનો આ વીડિયો અહીં....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X