For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહામારી દરમ્યાન ધરતી પર ઉતર્યા એલિયન, 7200 UFO ઉતર્યાં હોવાની પુષ્ટિ

મહામારી દરમ્યાન ધરતી પર ઉતર્યા એલિયન, 7200 UFO ઉતર્યાં હોવાની પુષ્ટિ

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારી દરમ્યાન જ્યારે આખી દુનિયા લૉકડાઉનમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પૃથ્વી પર અઢળક સંખ્યામાં એલિયન ઉતર્યા. આ દાવો વિશ્વની સૌથી મોટી સ્પેસ એજન્સી નાસાએ કર્યો છે. નાસાએ વીડિયો જાહેર કરતાં દાવો કર્યો કે કોરોના મહામારીદ દરમ્યાન અમેરિકામાં ઘણી સંખ્યામાં યૂએફઓ ઉતરતાં જોવા મળ્યાં. નેશનલ યૂએફઓ રિપોર્ટિંગ સેંટર એટલે કે એનયૂએફઓઆરસીએ રિપોર્ટ જાહેર કરતાં કહ્યું કે કોરોના મહામારી દરમ્યાન પૃથ્વી પણ ઘણી સંખ્યામાં યૂએફઓ ઉતરતાં જોવા મળ્યાં.

7200થી વધુ યૂએફઓ ઉતર્યા

7200થી વધુ યૂએફઓ ઉતર્યા

નેશનલ યૂએફઓ રિપોર્ટિંગ સેંટરના આંકડાઓ મુજબ મહામારી દરમ્યાન પાછલા વર્ષે 2019ની સરખામણીએ એક હજારથી વધુ યૂએફઓ ઉતરતાં જોવા મળ્યાં છે. રિપોર્ટ મુજબ વર્ષ 2020માં સ્પેસથી 7200થી વધુ યૂએફઓ અમેરિકામાં ઉતર્યાં છે. જ્યારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં 2019ની સરખામણીએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બમણા યૂએફઓ ઉતરતા જોવા મળ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વધુ સંખ્યામાં યૂએફઓ ઉતરવા પાછળનું કારણ મહામારીને કારણે વિશાળ સંખ્યામાં લોકો પોતાના ઘરે જ રહ્યા તે હોય શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ મહામારીના કારણે વધુમાં વધુ સંખ્યામાં લોકો પોતાના ઘરે રહ્યા અથવા પોતાના ઘરને છોડી ખાલી જગ્યાએ ચાલી ગયા, એવામાં યૂએફઓ ધરતી પર ઉતરવાનું આ મોટું કારણ હોય શકે છે.

માર્ચ-એપ્રિલમાં સૌથી વધુ યૂએફઓ ઉતર્યા

રિપોર્ટ મુજબ પાછલા વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં સૌથી વધુ યૂએફઓ ધરતી પર ઉતરતા જોવા મળ્યા છે. આ એ સમય હતો જ્યારે મોટાભાગના દશ લૉકડાઉનથી પસાર થઈ રહ્યા હતા. ન્યૂયોર્ક શહેર આ દરમ્યાન સૌથી વધુ યૂએફઓ દેખાવાનું સાક્ષી બન્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 2019ની સરખામણીએ ન્યૂયોર્ક શહેરમાં યૂએફઓ એટલે કે અનઆઈડેંટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ 31 ટકા વધુ ઉતર્યાં. ન્યૂયોર્ક શહેરમાં 41 યૂએફઓ ઉતરતાં રેકોર્ડ કરાયાં છે. જ્યારે 2019માં રિપોર્ટ મુજબ આકાશથી 35 યૂએફઓ પૃથ્વી પર ઉતર્યાં હતાં.

અજાણ્યા ઓબ્જેક્ટની જાણકારી નથી

અજાણ્યા ઓબ્જેક્ટની જાણકારી નથી

રિપોર્ટ મુજબ જે કંઈપણ યૂએફઓ પૃથ્વી પર ઉતરી રહ્યા છે તેની તસવીર તો રેકોર્ડ કરવામાં આવી રહી છે પરંતુ તેનાથી વધુ તેના વિશે કંઈ જાણકારી મેળવી શકાઈ નથી. અમેરિકી રક્ષા મંત્રાલયે પાછલા વર્ષે એક ગોપનિય રિપોર્ટ પ્રકાશિત કરતાં તેમણે 'અનઆઈડેન્ટિફાઈડ એરિયલ ફેનોમેના' એટલે યૂએપી કહ્યું હતું. આ વીડિયોને અમેરિકન નેવીના કેટલાક પાયલટ્સે ટ્રેનિંગ કરતી સમયે અચાનક રેકોર્ડ કર્યા હતા. આ વીડિયોને અમેરિકન નેવીના કેટલાય પાયલટ્સે ટ્રેનિંગ કરતી વખતે અચાનક રેકોર્ડ કર્યા હતા. જો કે પેટાગને આને સુરક્ષાના હિસાબે એ સમયે જાહેર નહોતો કર્યો. જ્યારે યૂએસ ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેંસે નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે જે ઑબ્જેક્ટ્સ પૃથ્વી પર ઉતર્યાં છે, તેના વિશે હજી પણ વધુ જાણકારી નથી મળી શકે અને અત્યાર સુધી તે અજાણ્યાં છે.

યૂએપીની રચના

પાછલા વર્ષે જ્યારે મહામારી દરમ્યાન વિશાળ સંખ્યામાં યૂએફઓ અમેરિકામાં ઉતરવા લાગ્યા ત્યારે અમેરિકી રક્ષા મંત્રાલય ઑફિસ પેંટાગને અનઆઈડેંટિફાઈડ એરિયલ ફેનોમેના ટાસ્ક ફોર્સ એટલે કે યૂએપીની રચના કરવાનો ફેસલો કર્યો હતો. જેથી આકાશથી ધરતી પર ઉતરતા આ ઓબ્જેક્ટ્સ વિશે વધુ માહિતી મેળવી શકાય. આ ટાસ્ક ફોર્સનુ ઉદ્દેશ્ય યૂએફઓની ઓળખ કરવી, તેના પર રિસર્ચ કરવું અને તેના વિશે વધુમાં વધુ જાણકારી એકઠી કરવાનો હતો. અમેરિકાએ આકાશથી સતત ઉતરતા યૂએફઓને અમેરિકા માટે ખતરો માન્યા છે. પરંતુ હજી સુધી આ ટાસ્ક ફોર્સને વીડિયો રેકોર્ડ કરવા ઉપરાંત કોઈ જાણકારી મળી નથી.

Covid-19 Vaccine LIVE: માસ્ક ન પહેરવા પર લાગશે 1000 રૂપિયાનો દંડ - તેલંગાના CMOCovid-19 Vaccine LIVE: માસ્ક ન પહેરવા પર લાગશે 1000 રૂપિયાનો દંડ - તેલંગાના CMO

English summary
NASA confirmed that 7200 UFOs landed on earth during lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X