For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SpaceX- NASAનું હ્યૂમન સ્પેસ મિશન લૉન્ચ અમેરકાએ ઈતહાસ રચ્યો

SpaceX- NASAનું હ્યૂમન સ્પેસ મિશન લૉન્ચ અમેરકાએ ઈતહાસ રચ્યો

|
Google Oneindia Gujarati News

ફ્લોરિડાઃ અમેરકી સ્પેસ એજન્સી NASAએ 9 વર્ષ બાદ ઈતિહાસ સર્જ્યો છે, ફ્લોરિડાના કેપ કનવરલમાંજૉન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી NASA-SpaceX Demo-2 Mission સફળતાપૂર્વક લૉન્ચ કરી દીધું છે, અમેરિકાએ પહેલીવાર પોતાની ધરતીથી સ્પેસમાં Astronauts મોકલ્યા છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જમ બ્રાઈડેનસ્ટીને લૉન્ચ વિશે જાણકારી આપી. આ વશે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હું આ ઘોષણા કરતાં રમાંચિત છું કે સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સૂલ સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચી ગયું છે.

અંતરિક્ષ યાત્રી સુરક્ષત અને સ્વસ્થ છે

અંતરિક્ષ યાત્રી સુરક્ષત અને સ્વસ્થ છે

તેમણે કહ્યું કે અમારા અંતરિક્ષ યાત્રી સુરક્ષત અને સ્વસ્થ છે, આ લૉન્ચની સાથે જ વર્ષોથી ખોવાયેલ અને ઓછી કાર્યવાહીન જમાનો સત્તાવાર રીતે ખતમ થઈ ગયો છે, આ અમેરિકી મહત્વાકાંક્ષીના એક નવા યુગની શરૂઆત છે, જણાવી દઈએ કે આ મિશનમાં સ્પેસ એક્સે નાસાના બે એસ્ટ્રોનોટ રૉબર્ટ બેનકેન અને ડગલસ હર્લેને સ્પેસ સ્ટેશન મોકલ્યા છે, જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા ખરાબ મોસમને કારણે પૃથ્વીની કક્ષામાં કેપ્સ્યૂલ નહોતું પહોંચી શક્યું.

જિમ બ્રાઈડેનસ્ટીને મિશનની સફળતા પર ટ્વીટ કર્યું

જિમ બ્રાઈડેનસ્ટીને મિશનની સફળતા પર ટ્વીટ કર્યું

ટ્રમ્પ બાદ નાસાના એઢમિનિસ્ટ્રેટર જિમ બ્રાઈડેનસ્ટીને મિશનની સફળતા પર ટ્વીટ કર્યું, તેમણે ટ્વિટર પર લખ્યું કે 9 વર્ષમાં પહેલીવાર હવે અમે Astronautsને અમેરકી રોકેટ દ્વારા અમેરકાની ધરતીથી મોકલ્યા છે, મને નાસા અને સ્પેસ એક્સ ટીમ પર ગરવ છે, જેના થકી આપણને આ ક્ષણને જોવાનો મોકો આપ્યો છે.

3 અબજ અમેરિકી ડૉલર આપવામાં આવ્યા

3 અબજ અમેરિકી ડૉલર આપવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે ખાનગી કંપની સ્પેસ એક્સનું રોકેટ ઓછામા ઓછા 20 વાર અંતરક્ષ સ્ટેશન સુધી સામાન લઈને જઈ ચૂક્યું છે. આવું પહેલીવાર થયું છે જ્યારે તેણે માણસોને પણ પોતાની યાત્રામાં સામેલ કર્યા છે. માનવને અંતરિક્ષમાં મોકલનાર કેપ્સ્યૂલ વિકસિત કરવા, બનાવવા અને ઓપરેટ કરવા માટે નાસાએ 3 અબજ અમેરક ડૉલરની રકમ સ્પેસ એક્સને આપી છે.

ખેલ રત્ન માટે BCCIએ મોકલ્યું રોહિત શર્માનું નામ, અર્જુન એવોર્ડ માટે સિલેક્ટ થયા આ ક્રિકેટરખેલ રત્ન માટે BCCIએ મોકલ્યું રોહિત શર્માનું નામ, અર્જુન એવોર્ડ માટે સિલેક્ટ થયા આ ક્રિકેટર

English summary
NASA-SpaceX successfully launched, donald trump says big and exciting day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X