નેપાલના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની બગડી તબિયત, હોસ્પિટલમાં ભરીત

નેપાલના નવનિયુક્ત રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલની તબિયત બગડી હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. રામચંદ્ર પૌડેલનો કાઠમમાંડુના મહારાજગજ સ્થિત ત્રિભૂવન યૂનિવર્સિટી ટીચિગ હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યા હતા. રાષ્ટ્રપતિને પેટમાં દુ:ખાવની ફરિયાદ હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમ તરફથી અધિકારીક નિવેનદ અનુસાર પૌડેલને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લાવામાં આવ્યા હતા. શનિવાર મોડી રાત્રે તેમને ભરતી કવરામાં આવ્યા હતા. તેમને ડોક્ટરોની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, બે સપ્તાહ પહેલા જ પૌડેલે દેશના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે.

NEPAL
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X