For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન ખતરામાં, સર્જરી બાદથી હાલાત ખરાબ

નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન ખતરામાં, સર્જરી બાદથી હાલાત ખરાબ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ નોર્થ કોરિયામાં હાલ કંઈપણ ઠીક નથી ચાલી રહ્યું. દેશના નેતા કિમ જોંગ ઉનની હાલત સર્જરી બાદ ખરાબ છે. સીએનએનના રિપોર્ટ મુજબ કિમ જોંગ ઉન હાલ ખતરામાં છે અને અમેરિકા આ સ્થિતિ સાથે જોડાયેલ ઈંટેલીજેંસ રિપોર્ટ પર બાજ નજર રાખી રહ્યું છે. 15 એપ્રિલે કિમના પિતાનો જન્મદિવસ હતો અને સામાન્ય રીતે આ અવસર પર થનાર સમારોહમાં તેઓ ભાગ લેતા આવ્યા છે. પરંતુ આ વર્ષના સમારોહથી ગાયબ હતા. જે બાદથી જ એ વાતની આશંકા જતાવાઈ રહી છે કે કિમનું સ્વાસ્થ્ય ઠીક નથી અને તેની હાલત ખરાબ છે.

kim un jong

સરકારી મીટિંગથી ચાર દિવસ પહેલા કિમ જોંગ જોવા મળ્યો હતો. વધુ એક અમેરિકી અધિકારીએ સીએનએનને જણાવ્યું કે કિમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી આવી રહી છે, તે સાચી છે. જો કે તેની હાલત કઈ હદ સુધી ખરાબ છે તે અંગે હજી સુધી કંઈ જાણકારી મળી નથી. સાઉથ કોરિયા આધારિત અખબાર ડેલી એનકે જે માત્ર નોર્થ કોરિયા આધારિત સમાચાર પ્રકાશિત કરે છે તેમના તરફથી જાણકારી આપવામાં આવી કે 12 એપ્રિલ બાદથી જ કિમ સતત કાર્ડિયોવસ્કુલર સિસ્ટમ પ્રક્રિયા પર છે.

Covid 19: આનાથી પણ વધુ ખરાબ સમય આવશે, WHO પ્રમુખની ચેતવણીCovid 19: આનાથી પણ વધુ ખરાબ સમય આવશે, WHO પ્રમુખની ચેતવણી

English summary
North Korean leader Kim Jong Un is in grave danger after surgery US keeping an eye on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X