ભારત-પાક સંબંધો માટે વિશ્વાસ અને ભરોસો મહત્વપૂર્ણઃ હિના

પાકિસ્તાની વિદેશમંત્રી હિના રબ્બાની ખારે પાકિસ્તાનની વિદેશ સેવાના અધિકારીઓ માટે એક વિશેષ પાઠ્યક્રમના પાસિંગ આઉટ સમારોહને સંબોધિત કરતા થયેલા ભારત-પાક સંબંધોની વાત કરી.
પાકિસ્તાનની વિદેશનીતિના ઉદ્દેશ્યોના સંદર્ભમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન એક કેન્દ્રિત વિચાર સાથે પોતાના તમામ પાડોસીઓ સાથે સંબંધોમાં સુધારા પર ધ્યાન આપી રહ્યાં છીએ, જેમણે અફઘાનિસ્તાન અને ભારત સામેલ છે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી નિવેદન અનુસાર, ભારતના સંબંધમાં વિદેશમંત્રીએ કહ્યું કે અતીતમાં જટીલ સંબંધો છતાં પાકિસ્તાનનું માનવું છે કે વિશ્વાસ અને ભરોસો જાળવી રાખવા આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન બન્ને દેશો વચ્ચે તમામ લંબિત મુદ્દાઓ પર સાર્થક વાતચીતના માધ્યમથી નિરાકરણ લાવવા પ્રતિબદ્ધ છે.












Click it and Unblock the Notifications
