એક પોપટે બચાવ્યો માલિકનો જીવ

સાઉથ વેલ્સના લાનેલી સ્થિત મકાનના બેડરૂમમા જ્યારે આગ લાગી ત્યારે તેનો માલિક બેન રીઝ બાથરૂમમાં હતો. પોપટે પોતાના જીવની ચિંતા કર્યા વગર ઉડીને બાથરૂમમાં ગયો અને અવાજ કાઢીને પોતાના માલિકને સતર્ક કર્યા હતા.
સમાચાર પત્ર ડેલ મેઇલના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પોપટે સતર્ક કરવામાં આવતા બેન જેમ-તેમ કરીને બહાર આવી ગયો અને મદદ માટે બુમો પાડવા લાગ્યો પરંતુ, પોપટ બહાર આવી શક્યો નહીં અને તેનું સળગી જવાથી મોત નિપજ્યું છે.












Click it and Unblock the Notifications
