For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન સીમા વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાય: અમેરિકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

border
વોશિંગ્ટન, 25 એપ્રિલ: અમેરિકાએ કહ્યું હતું કે તે ભારત અને ચીન વચ્ચે ચાલુ સીમા વિવાદને શાંતિપૂર્ણ તથા દ્રિપક્ષીય સમાધાનને સમર્થન કરે છે. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા પૈટ્રિક વેંટ્રેલે પત્રકારોને કહ્યું હતું કે અમેરિકા, ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના દ્રિપક્ષીય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે કામ કરવાને સમર્થન કરે છે અને અમે એ વાત પર ભાર મુકીએ છીએ.

વેંટ્રેલે ભારત અને ચીનના સીમા વિવાદને લઇને અમેરિકાના વલણ અંગે પુછવામાં આવતાં આ વિચાર પ્રગટ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચીનની સેના દ્રારા ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરી અને એક ચોકી સ્થાપિત કર્યા બાદ બંને દેશો વિવાદ શરૂ થયો છે.

English summary
The United States has said that it supports peaceful and bilateral resolution of boundary dispute between India and China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X