જાણો : વેઇટરને ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
ગાંધીનગર, 28 માર્ચ : બહાર ફરવું, હોટલમાં જમવું અને મજાની લાઇફ જીવવી એ આજની હોપ્પી ગો લાઇફસ્ટાઇલ છે. જો કે આ લાઇફસ્ટાઇલમાં 'ખિસ્સું ખાલી ને ભભકાં ભારી'ની કહેવતને બાજુ પર રાખીને જોઇએ તો એશિયાના વિવિધ દેશોમાં હોટલમાં જમ્યા બાદ વેઇટરને કેટલા લોકો ઉદાર હાથે ટિપ આપે છે તે જાણવું રસપ્રદ બની રહેશે.
ટિપ મહત્તમ મળે તેવી રીતે વિચારીએ તો વેઇટર્સ માટે એશિયામાં સૌથા સારો દેશ થાઇલેન્ડ છે. ત્યાર પછી ફિલિપાઇન્સ આવે. જ્યારે સૌથી ખરાબ દેશ જાપાન અને સાઉથ કોરિયા છે. ટિપ આપવાની ઉદારતાની બાબતમાં ભારતનો ક્રમ 14 દેશોમાંથી ચોથો છે.
આવો રસપ્રદ સર્વે તાજેતરમાં માસ્ટરકાર્ડ દ્વારા કરાવવામાં આવ્યો હતો. તેમણે 7,000 લોકોની ટિપ હેબિટનો સર્વે કર્યો હતો. જેમાં થાઇલેન્ડમાં સૌથી વધારે 89 ટકા લોકો ટિપ આપે છે. જ્યારે જાપાનમાં સૌથી ઓછા માત્ર 3 ટકા લોકો જ ટિપ આપે છે તેવી હકીકત બહાર આવી હતી. ભારતના 61 ટકા લોકો ટિપ આપે છે. આવો જાણીએ કયા દેશમાં કેટલા ટકા લોકો વેઇટરને ટિપ આપી ખુશ કરે છે...

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
1. થાઇલેન્ડ - 89 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
2. ફિલિપાઇન્સ - 75 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
3. હોંગકોંગ - 71 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
4. ભારત - 61 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
5. ઓસ્ટ્રેલિયા - 55 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
6. મલેશિયા - 40 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
7. ઇન્ડોનેશિયા - 40 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
8. સિંગાપોર - 33 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
9. વિયેતનામ - 30 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
10. ચીન - 28 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
11. ન્યુઝીલેન્ડ - 20 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
12. તાઇવાન - 17 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
13. સાઉથ કોરિયા - 13 ટકા

જાણો : ટિપ આપવામાં એશિયાના ઉદાર અને કંજૂસ દેશો?
14. જાપાન - 3 ટકા

Click it and Unblock the Notifications