તસવીરોમાં: મોદી, હોલાંદની "નાવ પર ચર્ચા"
શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ મુલાકાત કરી. બન્ને નેતાઓ સીન નદીમાં બોટમાં બેસીને અધિકારીઓ સાથે ફરવા નીકળ્યા. વધુમાં ભારત અને ફ્રાંસ વચ્ચે 17 કરારો થયા જેમાં ભારતે ફ્રાંસના 36 રાફેલ વિમાનો ખરીદ્યા.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદનો નાવ પર સફર કરવા માટે કહ્યું ધન્યવાદ. તો ચલો અમે પણ મોદી અને ફ્રાંસ્વાની આ બોટ સફરની કેટલીક ખાસ તસવીરો તમને બતાવીએ.

"નાવ પર ચર્ચા"
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ફાંસ્વા ઓલાંદ સાથે કરી મુલાકાત. બન્ને નેતાઓએ સીન નદી પર અધિકારીઓ સાથે નીકળ્યા બોટની સફર પર.

"નાવ પર ચર્ચા"
ભારત અને ફ્રાંસ વચ્ચે શુક્રવારે 17 કરારો થયા. જેમાં રેલવે, અંતરિક્ષ, પરમાણુ ઉર્જા જેવા મહત્વના વિષયો પર કરાર કરવામાં આવ્યા.

"નાવ પર ચર્ચા"
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે ભારત સરકાર તે વાતને સુનિશ્ચિત કરશે કે બધા નાગરિકોની આસ્થા, સંસ્કૃતિ અને ધર્મને સમાજમાં સમાન દરજ્જો મળે.

"નાવ પર ચર્ચા"
પ્રધાનમંત્રી કહ્યું કે અમે વિજ્ઞાનના માધ્યમથી માનવ વિકાસના મોટા ઉદ્દેશ તરફ કામ કરશું અને ભારતને સુરક્ષિત, સમુદ્ધ વિકસિત ભવિષ્ય આપશું.
|
"નાવ પર ચર્ચા"
વધુમાં મોદીએ કહ્યું કે તે ભારતની આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો દરેક સંભવ પ્રયાસ કરશે












Click it and Unblock the Notifications
