For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં: 'સૅન્ડી' એ રોકી અમેરિકાની રફતાર

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 30 ઑક્ટોબરઃ આ સમયે અમેરિકામાં 'સૅન્ડી' તોફાન તબાહી મચાવી રહ્યું છે અને તેના કારણે અમેરિકામાં ઇમરજન્સીની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ સુરક્ષા વ્યવસ્થાઓ પર વધારે મહત્વ આપ્યું છે. મોસમ વિશેષજ્ઞો અનુસાર, સેંડીથી ન્યૂયોર્ક, વોશિંગટન અને બોસ્ટનના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તબાહીનું જોખમ જોવા મળી રહ્યું છે, તેથી સોમવારથી જ અમેરિકામા બજાર, ઓફિસ, શેર બજાર અને મેટ્રો સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

તસવીરો થકી જાણીએ 'સૅન્ડી' તોફાનને મચાવેલી તબાહીને

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

અમેરિકામાં સેંડીના કારણે ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

સેંડીથી ન્યૂયોર્ક, વોશિંગટન અને બોસ્ટનના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તબાહીનું જોખમ જોવા મળી રહ્યું છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

અમેરિકામા બજાર, ઓફિસ, શેર બજાર અને મેટ્રો સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

આ અમેરિકાનું અત્યારસુધીનું સૌથી મોટું તોફાન છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

સેંડી એક ઘણો જ ભયાનક અને વિનાશકારી ચક્રવાતી તોફાન છે. તે એક ટોરનેડો તોફાન છે જેને સેંડી નામ આપવામાં આવ્યું છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

તોફાન દરમિયાન ચક્રવાતની અંદર વિજળી બને છે, જેના કારણે તે આસપાસ ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ બનાવી દે છે. તેના કારણે પાણી સહિતની વસ્તુઓ ઉપર ખેંચાવા લાગે છે અને જોરદાર વરસાદ થાય છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

તોફાનના કારણે ઓબામાએ પોતાનો પ્રચાર રોક્યો છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

ગુગલ સર્ચ એન્જીને પણ તોફાન બચાવવાના ઉપાય અને સુરક્ષિત સ્થાનો પર જવા અંગે સુચનો કરવામાં આવી રહ્યાં છે.

સેંડીએ મચાવી તબાહી

સેંડીએ મચાવી તબાહી

અમેરિકામાં ભયંકર તોફાન બાદ ભારતમાં પણ ચક્રવાત તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

English summary
U.S. President Barack Obama urged Americans to pay attention to local emergency broadcasts about Hurricane Sandy. Here are the Pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X