પોર્ન ફિલ્મની શૂટિંગમાં 'ગૂગલ ગ્લાસ'નો ઉપયોગ થશે!

google-glass
લંડન, 19 મે: ગૂગલ ગ્લાસનો ઉપયોગ હવે અંગત કામો જ નહી પરંતુ ફિલ્મો બનાવવા માટે પણ થશે. જી હાં, ગૂગલ ગ્લાસનો વધતો જતા ક્રેજે પોર્ન ફિલ્મ ડાયરેક્ટર્સને પણ ઘણા પ્રભાવિત કર્યા છે. માટે હવે તે ગૂગલ ગ્લાસનો પોર્ન ફિલ્મો માટે ઉપયોગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.

ધ સન વેબસાઇટમાં પ્રકાશિત સમાચાર મુજબ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગૂગલ ગ્લાસને ભવિષ્યમાં પોર્ન ફિલ્મો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે આ ગેજેટંર ક્લોઝ અપ શોટ્સ લેવા માટે ખાસ કરીને ઉપયોગ કરવા માટે ઇચ્છુક છે. બીજી તરફ એક્સપર્ટનું માનીએ તો જો ગૂગલ ગ્લાસને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પોર્ન ફિલ્મો બનાવવા દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે તો ગૂગલ માટે આ ખૂબ શરમજનક વાત હશે.

પિંક વિઝૂઅલ પોર્ન ફિલ્મમેકરના પ્રવક્તા ક્યૂ બોયરનું કહેવું છે કે 'સ્પષ્ટ છે કે ગૂગલ ગ્લાસ તમને હાથોનો ઉપયોગ કર્યા વિના હાઇ ક્વોલીટીની વિડિયો બનાવવાની સુવિધા આપે છે. એવામાં જો આ ડિવાઇસને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરવામાં આવે છે તો ક્લોઝઅપ શોટ લેવો ખૂબ સરળ થશે.

તે આગળ કહે છે કે અત્યાર સુધી ક્લોઝઅપ શોટ લેવા માટે ખૂબ જ એફર્ટ કરવાના હોય છે, પરંતુ અમે અત્યારથી વિચારી લીધું છે કે ગૂગલ ગ્લાસનો પ્રયોગ શોટ લેવા માટે કેવી રીતે કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગૂગલ ગ્લાસના માધ્યમથી તમે હેડ્સ-ફ્રી મોડમાં પોઇન્ટ-ઓફ-વ્યૂ ખૂબ જ સરળતાથી લઇ શકીએ છીએ. જ્યારે પ્રોફેશનલ કેમેરા સાથે શૂટિંગ દરમિયાન તમારે કેમેરો પકડવા એક હાથનો ઉપયોગ કરવો જરૂરી હોય છે.

ગૂગલ ગ્લાસ 1000 પાઉન્ડ એટલે કે લગભગ 84 હજાર 230 રૂપિયાની આસપાસ મળે છે. જો કે તેને હજુ સુધી ફક્ત 2000 લોકોને આપ્યો છે પરંતુ 2014 સુધી આ બજારમાં સરળતાથી મળી જશે.

પોર્ન સ્ટાર અલના ઇવાંસ પાએ ગૂગલ ગ્લાસ હાજર છે. ઇવાંસ ગૂગલ ગ્લાસની ખૂબ પ્રશંસા કરી રહી છે. તેમને જણાવ્યા અનુસાર ગૂગલ ગ્લાસથી હાઇ ક્વોલિટી વીડિયો શૂટ કરવા હવે એકદમ સરળ થઇ જશે.

યૂએસમાં હાજર લૈપ ડાંસ ક્લબે પોતાના ગ્રાહકોને પહેલાંથી ચેતાવણી આપી દિધી છે કે ગૂગલ ગ્લાસ જેવા કોઇપણ ડિવાઇસ એટલે કે ઇન્ટરનેટ કનેક્ટ લોકોને તેમના ક્લબમાં પ્રવેશ મળશે નહી. તેમના જણાવ્યા અનુસાર તેનાથી સ્ટ્રિપ ડાંસર્સની પ્રાઇવેસી ભંગ થાય છે.

જો કે ગૂગલે પોતાના આ ગેજેટના પોર્ન ઇસ્ડસ્ટ્રીમાં ઉપયોગ થનાર પર કંઇપણ કોમેંટ કરવાની મનાઇ કરી દિધી છે. પરંતુ હવે એ જોવાનું રહ્યું કે ગૂગલ ગ્લાસનો પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થઇ શકે છે કે નહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X