For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

900 પુરુષો સાથે આ મહિલાએ માણ્યું છે સેક્સ

By Super
|
Google Oneindia Gujarati News

Rebecca-Dakin
લંડન, 9 ફેબ્રુઆરીઃ રેબેકા ડોકિન નામને કદાચ ભારતના લોકો નહીં ઓળખતા હોય પરંતુ બ્રિટનના ડર્બીશાયરમાં રહેતી આ 37 વર્ષિય રેબેકા ડોકિન પ્રોસ્ટિટ્યૂશન વિશ્વનું એક જાણીતું નામ છે. તાજેતરમાં તેણે પોતાની સેક્સ લાઇફના અનુભવોને એક સમાચાર પત્ર સાથે શેર કર્યા છે. જેમાં તેણે ઘણા એવા ખુલાસા કર્યા જે ઘણા ચોંકાવનારા હતા.

તેણે જણાવ્યું કે નવ વર્ષની કારકિર્દીમાં તે 900 પુરુષો સાથે સેક્સ માણ્યું છે. એટલે કે દર વર્ષે તેણે 100 પુરુષો સાથે સેક્સ કર્યું. રેબેકાએ જણાવ્યુ કે આ બધામાં તેના ફેવરિટ ગ્રાહક 70 વર્ષના વ્યક્તિ છે. તેમણે જણાવ્યું કે આ વ્યક્તિ સાથે સેક્સ રિલેશન જ નથી પરંતુ અમારી વચ્ચે એક સારી મિત્રતા પણ છે.

રેબેકાના માતા-પિતા પણ તેના આ વ્યવસાયથી સંપૂર્ણ માહિતગાર છે. રેબેકાએ જણાવ્યું કે તેમની માતાએ જ તેને બસ સ્ટોપ પર ઉતારી હતી જ્યારે તે તેના પ્રથમ ગ્રાહકને મળવા માટે ગઇ હતી. વેલેટનાઇન ડેની તૈયારીઓમાં લાગેલી રેબેકાએ જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને સાથે જ બદલાતા સમયમાં પતિ-પત્ની ના સંબંધોમાં પણ બદલાવની ચર્ચા કરી. રેબેકા કહે છે કે તેણે પહેલા ગ્રાહક પાસેથી 1400 પાઉન્ડ મળ્યા હતા.

આ દરમિયાન રેબેકાએ પોતાની જિંદગીના રહષ્ય ખોલતા જણાવ્યું કે, એક વાર તે બેન્કમાં લોન લેવા ગઇ અને ત્યાં તેણે જણાવ્યું કે તે પ્રોસ્ટિટ્યૂટ છે, તો બેન્ક લોન આપવા માટે તૈયાર થઇ ગઇ હતી. રેબેકાએ કહ્યું છે કે લગ્ન પછી કોઇ પણ પુરુષ સેક્સ વગર રહી શકતો નથી અને આ અંગે વધારે મહિલાઓને ખબર હોય છે કે તેના પતિનું કોઇ અન્ય મહિલા સાથે અફેર છે કે નહીં, તેમ છતાં પતિ સાથે સેક્સમાં રૂચી નથી લેતી. તમે કંઇ પણ સમજો પરંતુ પુરુષોને પ્રોસ્ટિટ્યૂટ સાથે સેક્સ કરવામાં સારું લાગે છે.

English summary
Rebecca Dakin, 37, from Derbyshire, worked as an escort for nine years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X