OMG! અને એર હોસ્ટેસ જ્યારે રન-વે પર બિકિનીમાં ઉતરી આવી ત્યારે...
વિયેતનામ, 27 સપ્ટેમ્બર: વાત જ્યારે એરલાયન્સની જાહેરાતની આવે છે તો મોટાભાગની વિમાનન કંપનીઓ સસ્તા ભાડા અને વિમાનમાં લેગસ્પેસ પર ફોકસ કરે છે, પરંતુ વિયેતનામની વિયતજેટે કઇક અલગ જ કરીને બતાવ્યું. એરલાઇન્સે પોતાની 10 એરહોસ્ટેસનું લાલ અને પીળા રંગની બિકિનીમાં નવા પ્રમોશનલ એડ કેમ્પેઇન માટે ફોટોશૂટ કરાવ્યું. આવો મામલો સામે આવ્યા બાદ એરલાઇન્સ કંપનીની ફજેતી થઇ રહી છે.
ખરેખર સોશિયલ મીડિયામાં કેટલાંક ફોટો લીક થયા છે જેમાં ઘણી મોડેલ બિકિની પહેરીને VietJet (વિયેતનામ એરલાઇન્સ)નું પ્રમોશન કરતી દેખાઇ રહી છે. વિમાનમાં હાજર એર હોસ્ટેસને પણ મોડેલ બનાવી બિકિની શો કરવામાં આવ્યો. લીક થયા બાદ કંપનીએ ફિલહાલ જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. તસવીરોમાં મોડલ ફ્લાઇટની અંદર, ફ્લાઇટથી ઉતરતી વખતે અને રનવેની આસપાસ બિકિની પહેરીને પોઝ આપતી દેખાઇ રહી છે.
બીજી તરફ તસવીરોમાં બે એર હોસ્ટેસ બિકિની પહેરી ઓવરહેડ લોકર્સ ખોલતી દેખાઇ રહી છે. લોકટીકાઓનો દોર ત્યારે શરૂ થયો, જ્યારે વિયેતનામની જાણીતી મોડેલ Ngoc Trinhએ આ ઇમેજ ફેસબુક પર પોસ્ટ કરી દીધી. તેણે ફોટોની નીચે લખ્યું 'હમણા-હમણા જ એરલાઇન્સ માટે પ્રોમો શૂટ પૂરું કર્યું છે. તે નોનસ્ટોપ સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલ્યું. જોકે ફજેતી થતી દેખતા બાદમાં મોડલે ત્રિન્હએ પોતાની તસવીર ફેસબુકમાંથી ડીલિટ કરી દીધી.'
સ્લાઇડરમાં જુઓ સોસિયલ મીડિયા પર લીક કેટલીંક તસવીરો અને વીડિયો...

એર હોસ્ટેસ બિકિનીમાં..!
વાત જ્યારે એરલાયન્સની જાહેરાતની આવે છે તો મોટાભાગની વિમાનન કંપનીઓ સસ્તા ભાડા અને વિમાનમાં લેગસ્પેસ પર ફોકસ કરે છે, પરંતુ વિયેતનામની વિયતજેટે કઇક અલગ જ કરીને બતાવ્યું.

એર હોસ્ટેસ બિકિનીમાં
એરલાઇન્સે પોતાની 10 એરહોસ્ટેસનું લાલ અને પીળા રંગની બિકિનીમાં નવા પ્રમોશનલ એડ કેમ્પેઇન માટે ફોટોશૂટ કરાવ્યું.

એર હોસ્ટેસ બિકિનીમાં
જોકે આવો મામલો સામે આવ્યા બાદ એરલાઇન્સ કંપનીની ફજેતી થઇ રહી છે.

એર હોસ્ટેસ બિકિનીમાં
ખરેખર સોશિયલ મીડિયામાં કેટલાંક ફોટો લીક થયા છે જેમાં ઘણી મોડેલ બિકિની પહેરીને VietJet (વિયેતનામ એરલાઇન્સ)નું પ્રમોશન કરતી દેખાઇ રહી છે.

બિકિની શો કરવામાં આવ્યો
વિમાનમાં હાજર એર હોસ્ટેસને પણ મોડેલ બનાવી બિકિની શો કરવામાં આવ્યો. લીક થયા બાદ કંપનીએ ફિલહાલ જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

એર હોસ્ટેસ બિકિનીમાં
એર હોસ્ટેસ રન-વેની આસપાસ બિકીની પહેરીને પોઝ આપતી દેખાઇ રહી છે.

એર હોસ્ટેસ બિકિનીમાં
બીજી તરફ તસવીરોમાં બે એર હોસ્ટેસ બિકિની પહેરી ઓવરહેડ લોકર્સ ખોલતી દેખાઇ રહી છે.

તસવીર ફેસબુકમાંથી ડીલિટ કરી
લોકટીકાઓનો દોર ત્યારે શરૂ થયો, જ્યારે વિયેતનામની જાણીતી મોડેલ Ngoc Trinhએ આ ઇમેજ ફેસબુક પર પોસ્ટ કરી દીધી. તેણે ફોટોની નીચે લખ્યું 'હમણા-હમણા જ એરલાઇન્સ માટે પ્રોમો શૂટ પૂરું કર્યું છે. તે નોનસ્ટોપ સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલ્યું. જોકે ફજેતી થતી દેખતા બાદમાં મોડલે ત્રિન્હએ પોતાની તસવીર ફેસબુકમાંથી ડીલિટ કરી દીધી.'

OMG! એર હોસ્ટેસ બિકિનીમાં..!
આગળ જુઓ વીડિયો...
એર હોસ્ટેસને બિકિનીમાં, જુઓ વીડિયો..!
એર હોસ્ટેસને બિકિનીમાં, જુઓ વીડિયો..!












Click it and Unblock the Notifications
