For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: ઈરાકમાં અચાનક જ જોવા મળી રેતની નદી, જાણો તેનું રહસ્ય

|
Google Oneindia Gujarati News

હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયોએ ભારે અચરજ ઊભી કરી. આ વીડિયો ઇરાકનો છે. જેમાં રેતની ખળખળ વહેતી નદી નજરે પડે છે. છે. ત્યારે ઇરાક જેવા રેતીલા વિસ્તારમાં અચાનક આ રેતની નદી કેવી રીતે વહેવા લાગી તે વાતની નવાઇ તો અહીંના સ્થાનિકોને પણ થઇ. સોશ્યલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધી લાખ્ખો લોકો જોઇ ચૂક્યા છે અને તેમના માટે આ કોઇ અજૂબા સમાન જ છે.

sand river

ત્યારે આ વીડિયોના વિષે જ્યારે અમે વધુ જાણવાનો પ્રયાસ કર્યો તો કેટલીક રસપ્રદ માહિતી મળી. જે મુજબ પાછલ થોડાક દિવસો પહેલા ઇરાકના આ રેતીલા વિસ્તારમાં ભારે વરસાદ આવ્યા હતો અને હિમના મોટા મોટા ગોળા પણ પડ્યા હતા.

ત્યારે આ નદીના પટમાં આ જે રેત જેવું દેખાય છે તે કોઇ રેતી નથી પણ પાણી અને આ બરફના ગોળા જ છે જે આ રીતે વહી રહ્યા છે. અને રેત, પાણી અને બરફના ગોળાના લીધે તેવું લાગી રહ્યું છે કે રેતની નદી વહી રહી છે. નોંધનીય છે કે આવું ભાગ્યેજ બનતું હોય છે. ત્યારે 11 નવેમ્બરની આસપાર રિલિઝ થયેલા ઇરાકની રેતની નદીનો આ વીડિયો જુઓ અહીં.

English summary
See the Video of sand river
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X