For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશમાં ભડકી હિંસા, અત્યાર સુધી 49ના મોત

|
Google Oneindia Gujarati News

dhaka
ઢાકા, 3 માર્ચ: કટ્ટરપંથી સંગઠન જમાત એ ઇસ્લામીના એક વરિષ્ઠ નેતાને વર્ષ 1971માં પાકિસ્તાન સામે થયેલા મુક્તિસંગ્રામ દરમિયાન માનવતા સામે અપરાધના મામલે મૃત્યુદંડ સંભળાવ્યા બાદ ફાટી નીકળેલી હિંસાના ત્રીજા દિવસે રવિવારે બે કિશોર સહિત ઓછામાં ઓછા 6 લોકોના મોત થઇ ગઇ છે જેની સાથે જ મરનાઓની સંખ્યા 56 થઇ ગઇ છે.

બાંગ્લાદેશ પોલીસે ચટગાંવમાં પ્રદર્શનકરી રહેલ જમાત એ ઇસ્લામીના સમર્થકો પર ફાયરિંગ કર્યું જેમાં ત્રણ લોકોના મોત થઇ ગયા. જલઝકા વિસ્તારમાં પોલીસે પ્રદર્શનકારીયોને ભગાડવા માટે ફાયરિંગ કર્યું જેમાં 15 વર્ષીય અતિકુલ ઇસ્લામનું મોત થઇ ગયું.

ડેલી સ્ટારના સમાચાર અનુસાર સતકાનિયા વિસ્તારમાં રવિવારે સવારે જમાત એ ઇસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠન છાત્ર શિબિરના કાર્યકર્તાઓ અને સુરક્ષાદળોની વચ્ચે થયેલી ઝડપમાં એક બાળક સહિત બે લોકોના મોત થઇ ગયા.

English summary
Six killed in fresh Bangladeshi riots, taking the death toll to 56.
 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X