વીડિયો: પતિને બચાવવા ભરબજારમાં ન્યૂડ થઇ ગઇ પત્ની!
બેઇજીંગ, 2 માર્ચ: જ્યારે પણ આપ કંઇક અજબ-ગજબ વસ્તુ કે ઘટના જુઓ છો ત્યારે તમારા મોઢામાંથી સ્વાભાવિકપણે નીકળી જતુ હશે કે જરૂર ચાઇનીઝ હશે. હા એમાં કોઇ ખોટી વાત નથી કારણ કે આવી ઘટનાઓ ચીનમાં જ વધારે ઘટતી હોય છે. હવે આ મામલાને જ લઇ લો, એક દંપતીને દારૂ કર્યા બાદ ટોપલેસ થઇને ગાડી ચલાવવાના અરમાન જાગી ઊઠ્યા. પોલીસવાળાઓએ જ્યારે તેમને રોકવાની કોશીશ કરી તો કારમાં સવાર મહિલા સૌની સામે પોતાના કપડા ઉતારવા લાગી.

જોકે પોલીસ એ જોઇને અચરજમાં પડી ગઇ કે બંનેના શરીરના ઉપરના ભાગમાં કપડા ન્હોતા. પોલીસે જ્યારે તેમને રોકવાની કોશીશ કરી તો આ શખ્શે પોલીસ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું અને તેની પત્નીએ પણ તેને સાથ આપ્યો. આ ઘટના સમયે ત્યાં ખૂબ જ ભીડ જમા થઇ ગઇ.
પતિને બચાવવા માટે પત્ની ભરબજારમાં થઇ ન્યૂડ
ડેલી મેઇલ અનુસાર, ચીનના વેંઝાક વિસ્તારમાં બનેલી આ ઘટનાનો વીડિયો ત્યાં ઉભેલા એક શખ્શે બનાવી દીધો. પોલીસ દ્વારા પકડવામાં આવેલા પોતાના પતિને બચાવવા માટે તેની પત્નીએ પણ અહીં તમામ વસ્ત્રો ઉતારી દીધા અને રસ્તા વચ્ચે સર્જાયું જોરદાર નાટક...
સમગ્ર ઘટના જુઓ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
