Sunita Williams News : સ્પેસમાં સુનિતા વિલિયમ્સ વધુમાં વધુ કેટલો સમય રહી શકે? જાણો શું કહે છે વિજ્ઞાન?

Sunita Williams News : મુળ ભારતીય એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ છેલ્લા ઘણા સમયથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાઈ છે.

કેટલાક દિવસો માટે સ્પેસમાં ગયેલી સુનિતા વિલિયમ્સ ટેકનીકલ ખામી સર્જાતા તેના સાથી સાથે સ્પેસમાં જ અટકી ગઈ છે. હવે તેને પરત લાવવા માટે કામગીરી કરાઈ રહી છે.

Sunita Williams News

આ સ્થિતી વચ્ચે તમને એક સવાલ થતો હશે હશે કે કોઈપણ વૈજ્ઞાનિક વધારેમાં વધારે કેટલો સમય સ્પેસમાં રહી શકે અને તેને કેવી સમસ્યાઓ થાય?

જણાવી દઈએ કે, સુનીતિ વિલિયમ્સ સરળતાથી 300 થી 400 દિવસ સુધી રહી શકે છે. જૂનથી અટવાયેલી સુનિતા હજુ વધુ કેટલાક મહિનાઓ સુધી ત્યાં રહી શકે છે. અવકાશમાં સૌથી વધુ દિવસો રહેવાનો રેકોર્ડ રશિયન અવકાશયાત્રી વેલેરી પોલિકોવના નામે છે.

તે જાન્યુઆરી 1994 થી માર્ચ 1995 સુધી સતત 437 દિવસ મીર સ્પેસ સ્ટેશનમાં રહ્યાં હતા.
સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલમોરની વાપસી 2025માં જ શક્ય છે. નાસાએ તેને પાછા લાવવા યોજના બનાવી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

જણાવી દઈએ કે, સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુચ વિલ્મોર કેટલાક દિવસો માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ગયા હતા. આ દરમિયાન તેની રિટર્ન ફ્લાઈટમાં કેટલીક ખામીઓ સર્જાતા બન્ને હાલ ત્યાં જ છે અને રિસર્ચ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X