For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ફાટી શકે છે મહાજ્વાળામુખી

By Super
|
Google Oneindia Gujarati News

volcano
વોશિંગટન, 15 ફેબ્રુઆરીઃ ભુગર્ભ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આગમી 20 કરોડ વર્ષમાં મહાજ્વાળામુખી ફાટી શકે છે, જેનાથી ધરતી પર જીવન ખતરામાં મુકાઇ શકે છે. અનુસંધાનકર્તાઓએ કહ્યું કે પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં 2900 કિ.મી.ની ઉંડાઇ પર મહાદ્વિપના આકારમાં બે વિશાળ ચટ્ટાના ધરતનીની પરતથી નીચે ખસકીની એકબીજા સાથે ટકરાઇ રહી છે.

આ અધ્યયનના મુખ્ય અધ્યયનકર્તા અને ઉટાહ વિશ્વવિદ્યાલયમાં ભુગર્ભ વિજ્ઞાન અને ભુભૌતિક વિજ્ઞાન વિભાગના સહાયક પ્રોફેસર માઇકલ થોર્ને કહ્યું, ' અમને જે જાણવા મળી રહ્યું છે, તે એ છે કે આ ઘટનાઓની શરૂઆત થઇ ગઇ છે અને આ ધરતી પર ભયંકર તબાહી મચી શકે છે. જો કે, તેમણે સાથે જ એવું પણ કહ્યું કે આ મોટી આફત અત્યારે જલદી આવનારી નથી.

તેમણે કહ્યુ, આ એક એવી પ્રણાલી છે જેની ઘટનાની સમયાવિધિ 10 કરોડથી લઇને 20 કરોડ વર્ષની છે. તેવામાં તમે તમારા કાર્યક્રમને રદ ના કરો. આ નવું અધ્યયન અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટર્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

English summary
Life on Earth could be facing threat from a catastrophic “supervolcano” which seismologists believe is due to erupt in 200 million years’ time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X